main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Thursday, May 16, 2019

શાળાકીય ઉપયોગી પરીપત્રો

અહીં શાળા ઉપયોગી  શિક્ષણને લગતા અગત્યના પરિપત્રો, વિવિધ પ્રકારના પરિપત્રો, મધ્યાહન ભોજનને લગતા પરિપત્રો, શાળાને લગતા બાંધકામને લગતા પરિપત્રો મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે શિક્ષકો અને શાળા સંચાલકોને મદદરૂપ થઈ શકશે .

શાળા ઉપયોગી શિક્ષણને લગતા અગત્યના - વિવિધ પ્રકારના પરિપત્રો

➯ Current School useful Letter Click Here
ક્રમ  Current પરીપત્ર વિગત ડાઉનલોડ 
1 ..શાળા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવા બાબત_૨૩-૧૨-૨૦૨૦ 
2   એકમ કસોટીનો અમલ અને સમય બાબત પરિપત્ર
3  .સામાયિક એકમ કસોટી સમયપત્રક સુધારણા અંગેનો તારીખ 26 - 11 - 2019 નો પરિપત્ર અને તે મુજબ નું સમયપત્રક 
ધોરણ  3 થી 8 માં દર શનિવારની જગ્યા એ 15 દિવસે એકમ કસોટી લેવાશે જેનો સુધારો કરેલ છે.
4 સમર્થ 2 ઓનલાઈન પ્રોફેશનલ ડેવલોપમેન્ટ ઓફ ટીચર્સ કાર્યક્રમના રજીસ્ટેશન બાબત પરિપત્ર 10 6 2019
5  પ્રાથમિક શાળાઓમાં પુસ્તક વાંચન સ્પર્ધા યોજવા બાબત પરિપત્ર તારીખ 29 1 2020 
6ધોરણ-૧,૨ સામયિક કસોટીના અનુકાર્ય અને યોગ્ય ઉપચારાત્મક કાર્ય બાબત  
7   .ભાવનગર જિલ્લા પંચાયત શાળા ઓમાં રજા ની યાદી 2021  બાબતનો પરિપત્ર
8 વંદે ગુજરાત ચેનલ પર " ટીમ ટીમ તારા "કાર્યક્રમ નિહાળવા બાબત પરિપત્ર 11 7 2019
9 ડિસેમ્બર ૨૦૧૯ થી દર માસના દિન વિશેષ ની ઉજવણી કરવા બાબત પરિપત્ર 
10 શાળા બહારના બાળકોનું સર્વે કરાવવા બાબત પરિપત્ર અને સમજ  
11 ## 
➯ School Useful Long Time use Letter click here
ક્રમ  પરીપત્ર વિગત ડાઉનલોડ 
1 ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના કાર્યભાર અંગેનો પરિપત્ર
2 પ્રાથમિક શાળામાં પ્રાર્થનાસભા પછી નિયમિત પણે  રાષ્ટ્રગીતનું ગાન કરવા બાબત પરિપત્ર
3 ભાવનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શાળાનો સમય નિશ્ચિત કરવા માટે ઉપયોગી  Time Table
4  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ખાનગી અહેવાલ નમુનામાં સુધારો કરવા બાબત પરિપત્ર અને સુધારેલ નમૂનો
5   વંદે ગુજરાત ચેનલ પર"ટીમ ટીમ તારા " કાર્યક્રમ નિહાળવા બાબત 30 /૦1/ 2019 પરિપત્ર ભાવનગર જીલ્લો
6  વિદ્યાર્થીની અનિયમિત હાજરીના પગલા લેવા માટે જરૂરી પરીપત્ર
7 શાળા સમયમાં ફેરફાર બાબતનો ભાવનગર જીલ્લા પંચાયત શિક્ષણ શાખા નો તા-4-4- 2019 નું પરિપત્ર
8 સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે u-dise+ ડાયસ ફોર્મ માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવા બાબત પરિપત્ર
9 સવારે 11:30 કલાક સુધીમાં શિક્ષકોની હાજરી ઓનલાઇન અપલોડ કરવા બાબતનો સર્વ શિક્ષા અભિયાન ભાવનગરનો પરિપત્ર
10 કેટલી સંખ્યા હોય તો ધોરણ 8 ચાલુ થશે અને કેટલી સંખ્યા હોય તો ધોરણ-૮ ના વર્ગો બંધ થશે જાણો  જામનગર જીલ્લાનો પરીપત્ર
11 ફિક્સ પગાર ના કર્મચારી ને મળતી એસપીએલ રજા મંજુર કરવા બાબતની સ્પષ્ટતા કરતો પરિપત્ર ભાવનગર જિલ્લો
12 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ બાળકોને પ્રોત્સાહિત કરવા બાબત પરિપત્ર ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર
13 2019 ની જાહેર તેમજ મરજીયાત રજાઓનું લીસ્ટ
14 આગામી તારીખ 31.10.2020 સુધીમાં નિવૃત થતા પ્રાથમિક શિક્ષકના પેન્શન કેસ લગત પેપર્સ રજુ કરવા બાબત મહત્વપૂર્ણ પરિપત્ર મેળવવા માટે
15  શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીની નોંધણી કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબત પરિપત્ર
16 તળાજા તાલુકા બી.એલ.ઓ વળતર રજા બાબતનો પરિપત્ર મેળવવા માટે
17 દૂરથી આવતા બાળકોને શાળા થકી SSA દ્વારા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા બાબતની સ્પષ્ટતા કરતો પરિપત્ર માટે
18 ભાવનગર જિલ્લાની વર્ષ 2019 ભાવનગર જીલ્લા શિક્ષણ સમિતિએ જાહેર કરેલ જાહેર રજાઓનું લીસ્ટ મેળવવા માટે
19 શાળા કોલેજમાં મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ બાબત પરિપત્ર
20 શાળા સમયે સવારનો કરવા બાબતનો ભાવનગર જીલ્લાનો  30 3 2019 નો પરિપત્ર  મેળવવા માટે
21 શૈક્ષણિક પ્રવાસ યોજવા અંગેની જરૂરી સૂચનાઓ અંગેનો ગુજરાત સરકારનો નવો સ્પષ્ટતા કરતો પરિપત્ર મેળવવા માટે
22 અધ્યયન નિષ્પતિઓ શાળા કક્ષાએ ફરજીયાત નિભાવવા બાબત બી .આર .સી .કો-ઓર્ડીનેટર તળાજા પરિપત્ર
23 ધોરણ ૧ અને ૨ મા પ્રજ્ઞા અભિગમની અમલવારી બાબતનો પરિપત્ર
24 ધોરણ 1 અને 2 માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પ્રગતિ પત્રક અને પરિણામ પત્રકમાં કરેલ બદલાવાનો અમલ કરવા બાબત
25 પીરીઓડીકલ એસેસમેન્ટ ટેસ્ટ એકમ કસોટી અંતર્ગત જરૂરી માર્ગદર્શિકા માહિતી- પરીપત્ર 
26 બાયોમેટ્રિક બાબતે દર માસે આપવાના પત્રક અંગે  તારીખ 1/ 1/ 2019  ભાવનગર  જિલ્લા શિક્ષણ સમિતિ  પરીપત્ર
27 ભાવનગર જીલ્લો BAS  આધારીત બાયોમેટ્રિક હાજરી પુરવા બાબત પરીપત્ર
28 નામ ,અટક ,જાતિ, જન્મતારીખ વગેરેમાં સુધારો ક્યારે અને કેવી રીતે કરી શકાય તે બાબતની સમજ
29 પ્રાથમિક શિક્ષકો માટે રજાઓના નિયમ •CL રજા• પ્રસુતિ ની રજા•પિતૃત્વની રજા• કસૂવાવડ કે ગર્ભપાત રજા
30 ધોરણ- 6 થી 8 ના શિક્ષકોની તાસ ફાળવણી બાબત ભરૂચ જિલ્લાનો પરિપત્ર
31 ધોરણ 1-2 અને 3 થી 5 વિષયશિક્ષક અને તાસ પદ્ધતિના અમલ અંગેની માર્ગદર્શન સૂચના 2/5/2019
32 ધોરણ- ૧ ,૨ અને ૩ થી ૫ માં વિષય શિક્ષક અને તાસ પદ્ધતિના અમલ અંગેની માર્ગદર્શક સૂચનાઓ- પરિપત્ર 2 5 2019
33 પ્રાથમિક શાળા ના મહેકમ ગણતરી અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનો પરિપત્ર તારીખ- 14-8-2015
34 SSA દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે કરાવેલ ,તેમા મળી આવેલ બાળકોનું શું કરવું તે બાબતનો પરિપત્ર 21-6-2019
35 પ્રાથમિક શાળાનુ મહેકમ કઇ રીતે ગણવુ તેની સમજ એક પેજ મા
36 શિક્ષકોના ખાનગી અહેવાલ બાબત ૯ ૨૦ અને ૧૩ ના ઉચ્ચતર પગાર ધોરણ અન્વયે
37 બાળકોના દફતરનો ભાર ઓછો કરવા બાબત મહત્વની સૂચનાઓ અને પરિપત્ર તેમજ સમય પત્રક તાસ ફાળવણી  નમૂનાનું ટાઈમ ટેબલ
38 શાળા તત્પરતા કાર્યક્રમ અને પ્રજ્ઞા અમલીકરણ બાબત 14 6 2019 નો પરિપત્ર
39 શાળામાં બાળકોના પ્રવાસ પરિવહન બાબતનો જી.આર અને સૂચનાઓ 28 5 2019
40 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચોમાસા પહેલા જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતીના પગલાં લેવા બાબત પરિપત્ર
41 શાળામાં કોઈપણ પ્રકારનું સાહિત્ય વિતરણ પૂર્વ મંજૂરી બાદ કરવું :લેટેસ્ટ પરિપત્ર
42 ધોરણ ૭ અને ૮ ના ગણિત-વિજ્ઞાન વિષયના બીજા સત્રના એન.સી.ઈ.આર.ટી આધારિત નવીન અભ્યાસક્રમ મુજબના વીડીયો contain શાળાકક્ષાએ ઉપયોગ કરવા બાબત
43 ધોરણ 3 થી 5 માં વિષય શિક્ષક અને તાસ પદ્ધતિના અમલ અંગેનો પરિપત્ર
44 શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ આપવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર
45 શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકટીવીટી બાબતનો લેટેસ્ટ પરિપત્ર
46 વર્ષ 2020 21 માં શાળામાં ભણતા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બાબત
47 એલ. સી. લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં અનધિકૃત રીતે લઇ જવા બાબત પરિપત્ર
48 પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત પરીપત્ર
49 વર્ષ 2019-20 માટે બાલમેળા અને સ્કિલ લાઈફ મેળાના આયોજન બાબતનો પરિપત્ર તારીખ- 3-5-2019
50 ધોરણ ૩ થી ૮ ના શિક્ષકો માટે ૧૫ દિવસ નો કાર્યક્રમનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ 15-6-2019
51 સંયુક્ત ગ્રાન્ટ ફાળવણી વપરાશ અને ઉપયોગ અંગે નો પરિપત્ર
52 પ્રાથમિક શાળા વિલીનીકરણ નિતી શાળા ક્યારે મર્જ કરી શકાય તે બાબત પરિપત્ર
53 વૃક્ષારોપણ વનીકરણ અન્વયે  મહત્વની સૂચનાઓનું પાલન કરવા બાબત પરિપત્ર
54 સળંગ નોકરી પગાર બાંધણી સર્વિસ બુકમાં એન્ટ્રી પાડવામાં પડતી મુશ્કેલી રિલેટેડ હિસાબી શાખાનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ 24 7 2019
55 પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓ કેન્દ્રવતી શાળામાં નિભાવવા / નોંધો કરવા અંગે પરિપત્ર
56 મીનાની દુનિયા કાર્યક્રમ કેલેન્ડર વર્ષ - 2019 /20
57 મીનાની દુનિયા કાર્યક્રમના અમલીકરણ બાબત મહત્ત્વનો પરિપત્ર
58 વાલી સંમેલનના આયોજન બાબત પરિપત્ર 29-07-2019
59 શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નોડલ બાલ ડોક્ટર અને નોડલ શિક્ષક બનાવવા બાબત પરિપત્ર
60  ગુજરાત રાજ્યની શાળાઓમાં જાદુના ખેલના બતાવવા બાબત નિયામકશ્રીનો પરિપત્ર 
61  અધિકારી કર્મચારીઓની હાજરીની અનિયમિતતા બાબતનો પરિપત્ર 23-08-2019 
62 પ્રાથમિક શાળાઓમાં 31/08/2019 ની સ્થિતિ મુજબ સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર ધોરણ 1 થી 8 વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકની સંખ્યાની માહિતી
63 શાળા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવા બાબત તારીખ વાઈઝ  કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી
64  જેન્ડર ઓડીટ ચેકલીસ્ટ બાબત  મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 31-8-2019. પ્રાથમિક શાળામા પરિપત્ર મુજબ ચેકલીસ્ટ જરૂર રાખો 
65 ઉર્જા સરક્ષણ અંગે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવા બાબત પરિપત્ર 23 8 2019
66 ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE અંતર્ગત 2019-20 માટેની કામગીરી કરવા બાબત
67 ગ્રીન સ્કુલ અંતર્ગત શાળાઓ સજ્જ કરવા બાબત પરિપત્ર 14 8 2019
68 ધોરણ 6,ધોરણ 6 અને 7 અને ધોરણ 6,7,8 ની શાળા ઓ જિલ્લા વાર સર્વે બાબત-ગાંધીનગરનો પરિપત્ર
69 શાળાઓમાં બાળકોના દફતરનો ભાર ઓછો કરવા બાબત તારીખ 11- 10- 2019 નો પરિપત્ર
70 .લેટેસ્ટ જાહેર રજા લિસ્ટ-2020
71 વાંચન અભિયાન ના અમલીકરણ અને બાયસેગના માધ્યમથી શિક્ષક તાલીમ અંગેની માહિતી પત્રક
72 સીમ શાળા ઓને થ્રી ફેજ  વીજ પુરવઠો પૂરો પાડવા બાબત પરિપત્ર 
73 વર્ષ ૨૦૧૧ દરમિયાન પ્રાથમિક શાળાઓની કોમ્પ્યુટર લેબમાં ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર સિસ્ટમ હાર્ડવેર રિપેરિંગની કામગીરી ટી.એલ.ઇ (TLE ) પાસે કરાવવાના અમલીકરણ બાબત પરિપત્ર 
74 સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં youth એન્ડ ઇકો ક્લબ કાર્યન્વિત કરવા બાબત પરિપત્ર
75 રાજ્યની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં "પર્યાવરણ પ્રયોગશાળા "શરૂ કરવા બાબત પરિપત્ર
76 ભાષાદીપ કાર્યક્રમ અંતર્ગત વાંચન -અર્થગ્રહણની પૂર્વ કસોટી બાબત પરિપત્ર તારીખ- ૨૧- ૧૧- ૨૦૧૯
77 શાળા મોનીટરીંગ એપ્લિકેશન અંતર્ગત HM Dashboard Module ને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવા બાબત પરિપત્ર
78 .રાજય બહાર પ્રવાસ માટે  શૈક્ષણિક પ્રવાસની મંજુરી બાબત લેટેસ્ટ પરીપત્ર 9-12-2019 
79 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી પ્રવૃત્તિઓ બાબત 7 1 2020 નો પરિપત્ર
80 રાજ્યની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પ્રવૃત્તિ આધારિત પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવા બાબતનો 9 11 2019 પરિપત્ર
81 જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં 2020 ના વર્ષ માટેની જાહેર રજાઓનું લીસ્ટ તારીખ 8 1 2020 ના પરિપત્ર મુજબ
82 સ્વચ્છતા સંકુલ ગ્રાન્ટ દર મહિને હવે વિદ્યાર્થીની સંખ્યા મુજબ મળશે સ્વચ્છતા સંકુલ રકમમાં ફેરફાર 
83 .આચાર્ય / મુખ્ય શિક્ષક /  શિક્ષક તમામએ કરવાની કામગીરી બાબત મોરબીનો વાંચવાલાયક પરિપત્ર 04-02-2020
84   ધોરણ 5 અને 8 માં ના પાસ કરવા બાબતનો તારીખ 17 -3 -2019 નો પરિપત્ર
85  .વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ગુજરાત સરકાર Education year-2019-20
86 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણની કચેરી સંલગ્ન રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટ-ઇન-એઈડ અને સ્વનિર્ભર શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા બાબત
87 .લિવિંગ સર્ટી માં માસ પ્રમોશન બાબત નોંધ સૂચના  ભાવનગર  22-4-2020
88 ધોરણ 1 થી 8 માં પરિણામ પત્રક અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને એલ.સી. આપવા બાબતની સૂચનાઓ સંલગ્ન પરિપત્ર અને માહિતી તારીખ 22 -4 -2020
89 પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્મચારીની COVID-19ની રજા બાબત.
90 .ખાનગી સ્કૂલોની ફી મુદ્દે શિક્ષણ વિભાગ દ્રારા ઓફિશિયલ પરિપત્ર જાહેર 
91 શેક્ષણિક વર્ષ વર્ષ-૨૦૨૦ -૨૧  ની જાહેર રજાઓ નું લીસ્ટ
92   ધોરણ 1 પ્રવેશ માટે પરિપત્ર- ધો-૧ પ્રવેશ વય મર્યાદા ઉંમર નક્કી કરવા બાબતનો પરિપત્ર 23-12-2020
93 ભાવનગર જિલ્લાની શાળાઓના સમય બાબતનો પરિપત્ર  23-03-2009
94 નિદાન કસોટી 20-2021 sem 1 ના પ્રશ્નપત્ર સામાયિક કસોટીની જેમ જ શાળા કક્ષાએ સોફ્ટ કોપી મોકલવા બાબત જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર  પરીક્ષાનું આયોજન 
95 નિદાન કસોટી 20-2021 sem 1  પરીક્ષાનું આયોજન 
96 ##
97 ##
98 ##
99 ##
100 ##
➯ RTE Act Rule - 24 Change Related News And std 5 ,8 pass-No pass rules click here

➯ More...

  This section is working mode...

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___