main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, May 28, 2019

શાળા પ્રવેશોત્સવ માહિતી

 અહીં શાળા પ્રવેશોત્સવને લગતી માહિતી અને જરૂરી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી

➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી સ્ટેજ ડોકયુમેન્શન ફાઈલ યાદી Click here
 ➯ સ્ટેજ ડોકયુમેન્શન ફાઈલ યાદી : 

➯ શાળા પ્રોફાઈલ 
➯ ગામ પ્રોફાઈલ 
➯ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કાર્યક્રમ અહેવાલ અને ફોટોગ્રાફ 
➯ ધો. ૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરની યાદી
➯  સ્કૂલ રીપોર્ટ કાર્ડ 
➯ ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ 
➯ પ્રવેશપાત્ર બાળકોની યાદી 
➯ વાર્ષિક પરીક્ષાના પરિણામ 
➯ શાળાની વિશિષ્ટ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સિધ્ધિઓ.


➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી Click here

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી-પરિપત્રો

School pravesotsav useful data Discription Download
➯ આમંત્રણ પત્રિકા pdf સ્વરૂપે Click Here
➯ શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા Editable pdf Click Here
➯ પાણી બચાવો સ્પીચ Click Here
➯ બેટી બચાવો speech Click Here
➯ વૃક્ષારોપણ સ્પીચ Click Here
➯ ધોરણ 6 થી 8 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Click Here
➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગેના પ્રતિભાવ માટે જરૂરી પત્રકો Click Here
➯ શાળા પ્રવેશોત્સવ માટે જરૂરી સુત્રો -સ્લોગન Click Here
➯ શાળા પ્રવેશોત્સવ માટે જરૂરી માહિતી પુસ્તિકા Click Here
➯ પ્રવેશોત્સવ આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી માટે સ્ત્રી ભૂણ હત્યા ઉપર નિબંધ Click Here
➯ દેશ પ્રેમ, બેટી બચાવો- બેટી ભણાવો ,જળ એ જ જીવન ,વૃક્ષોનું મહત્વ, સ્વચ્છતા વગેરે વિષય પર વક્તવ્ય સ્પીચ Click Here
➯ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બેટી બચાવો - બેટી ભણાવો વિષય પર ઉપયોગી સ્પીચ Click Here
➯ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે સ્ટેજ પર રાખવાના ડોક્યુમેન્ટની યાદી Click Here
➯ ધોરણ 2 ના શૈક્ષણિક મૂલ્યાંકન માટે ઉપયોગી પત્રક Click Here
➯ ધોરણ 3 થી 5 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Click Here
➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે ઉપયોગી એન્કરીંગ સ્પીચ ભાગ-2 Click Here
➯ શાળા પ્રવેશોત્સવ ના સંચાલન માટે ઉપયોગી કાર્યક્રમની રૂપરેખા pdf ફાઈલ Click Here
➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ને લગતા સુત્રો Click Here
➯ સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બાળકોના નામાંકન માટેની આમંત્રણ પત્રિકા pdf ફાઈલ Click Here
➯ ધોરણ 6 થી 8 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Editable pdf Click Here
➯ wel-come Click Here
➯ wel-come Click Here
➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે Click here

વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે

Form useful Discription Download
➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે Click Here
➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ pdf ફાઈલ Click Here
➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 1 Click Here
➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 2 Click Here
➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 3 Click Here
➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે No -2 Click Here
➯ wel-come Click Here
➯ wel-come Click Here
➯ શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ-વર્ડ ફાઈલ સંદર્ભે માહિતી Click here

શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ-વર્ડ ફાઈલ સંદર્ભે માહિતી

ક્રમ શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ-વર્ડ ફાઈલ માહિતી ડાઉનલોડ
1શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ સોફ્ટવેર વર્ષ : 2019 - 20
2શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2019 ના આયોજન બાબત પરિપત્ર 
3શાળા પ્રવેશોત્સવના સંચાલન માટે ઉપયોગી કાર્યક્રમની રૂપરેખા વર્ડ ફાઈલ
4સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બાળકોના નામાંકન માટેની આમંત્રણ પત્રિકા ઉપયોગી એકસલ સોફ્ટવેર વર્ષ : 2020 - 21
5સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બાળકોના નામાંકન માટેની આમંત્રણ પત્રિકા વર્ડ ફાઈલ
6બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ વર્ડ ફાઈલ
7બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ એકસલ  ફાઈલ
8બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ વર્ડ ફાઈલ - 2
➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ web site Click here
➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો : click here
@
પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવ
@ કોઈપણ વિસ્તારનું કોઈપણ બાળ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ-ધર્મ,જાતિ અને આર્થિક સ્થિતિનાભેદભાવ વગર સમાનતાના ધોરણે શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2002 -03થી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
@ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આટલી બાબતો ધ્યાનમાં રાખી શકાય.
@ ગામ આગેવાનો,એસ.એમ.સી સભ્યો, વાલીઓ,શિક્ષકોને સાથે રાખીને આયોજન કરવું.
@ કાર્યક્રમના દિવસની વિવિધ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી
@  શાળામાં પ્રવેશપાત્ર  6 થી 14 વર્ષના વય જુથના બાળકોની યાદી બનાવવી.
@ કોઈ બાળક અધ વચ્ચે શાળા છોડી ગયેલ હોય તો તેને શાળામાં પ્રવેશ આપવા આયોજન કરવું.
@ બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતાનું સન્માન કરવું
@ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારવા
@ કાર્યક્રમના દિવસે જ શાળાના તમામ બાળકોને પાઠ્યપુસ્તકો અપાય જાય તેવી વ્યવસ્થા કરવી
@  શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ કરના બાળકોની યાદી બનાવવી
@  યોગ પરિચય નિદર્શન 10 થી 15 બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવીને કરાવવું
@  પ્રવેશપાત્ર બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનો  બેઝ  લગાવવો
@ બાળકને વિદ્યાલક્ષી બોન્ડ જો મળવાપાત્ર હોય તો વિતરણ કરવું
@ સરકાર શ્રી દ્વારા નવનિર્મિત વર્ગખંડનું લોકાર્પણ તેમજ નવા શરૂ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાવવું
@ એક વિદ્યાર્થીની  અને એક વિદ્યાર્થી દ્વારા જ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું
@ ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું
@ શાળામાં ભણેલા ગામના વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપેલ વ્યક્તિનું સન્માન કરવું
@ એસ.એમ.સી સભ્યોને ઓળખકાર્ડ આપી તેમની બેઠક વ્યવસ્થા બીજી હરોળમાં ગોઠવવી
@  શાળાના ડ્રોપ આઉટ રેટ અને ગામના સાક્ષરતા દરની વિગતો સાથે શાળાની પ્રોફાઇલ અપડેટ કરવી
@ ગત વાર્ષિક પરીક્ષાની તમામ ઉત્તરવહીઓ યોગ્ય જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ રહે તેમ રાખવી
@  આવનાર મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ માટે સ્થાનિક વનવિભાગનો સંપર્ક કરી રોપાઓ ની વ્યવસ્થા કરવી
@
@
➯ More...

  This section is working mode 
  


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___