➯ અહીં
સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન,પરીક્ષાલક્ષી
ઉપયોગી માહિતી મુકવામાં આવશે. જેવા કે પરીક્ષાલક્ષી પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો, અહેવાલો, આયોજન ફાઇલ વગેરે.
➯શાળાકીય
સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ : 1 થી 8
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
➯School Based Comprehensive Evaluation (SCE)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શાળાકીય સર્વગ્રાહી
મૂલ્યાંકનએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી
વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમ જ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક- A (રચનાત્મક મૂલ્યાંકન) ધોરણ 3 થી 8
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯દરેક
સત્રમાં વિષય વાર મહત્તમ 20 હેતુની પસંદગી વિદ્યાર્થીએ મેળવેલ હેતુ
સિદ્ધિ ના આધારે x,?,√ નિશાની કરવી
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક- B (વ્યક્તિત્વ વિકાસ પત્રક )
ધોરણ ૩ થી ૮
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯ચાર
ક્ષેત્રોના કુલ 40 વિધાનો અંતર્ગત વિદ્યાર્થીઓનું સહ શૈક્ષણિક
મૂલ્યાંકન કરવું
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
- C ( પરિણામ પત્રક) ધોરણ - 3 થી 8
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯રચનાત્મક
મૂલ્યાંકન, ઔપચારીક લેખિત કસોટી, સ્વ-અધ્યયન તથા વ્યક્તિત્વ
વિકાસ જેવા તમામ મૂલ્યાંકનનું એકંદર
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
D-1( પ્રગતિ પત્રક ધોરણ ૧ )વિદ્યાર્થી દીઠ પ્રગતિ નોંધ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
D-2 ( પરિણામ પત્રક ધોરણ ૧) વિધાન આધારિત ગ્રેડની નોંધ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
D-3 ( પ્રગતિ પત્રક ધોરણ 2 )વિદ્યાર્થી દીઠ પ્રગતિ નોંધ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
D-4 ( પરિણામ પત્રક ધોરણ ૨ )વિધાન આધારિત ગ્રેડની નોંધ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯ પત્રક E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિ પત્રક) ધોરણ 1 થી 8
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯વિદ્યાર્થીની કૌટુંબિક, શૈક્ષણિક, સહઅભ્યાસિક પ્રવુતિની નોંધ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯પત્રક
F (પ્રગતિ પત્રક -ધોરણ 3 થી
5 , ધોરણ-6-7 અને ધોરણ- 8)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
.➯ વિદ્યાર્થીએ જે-તે વિષયવાર તથા વ્યક્તિત્વ
વિકાસ અંતર્ગત મેળવેલ ગ્રેડની નોંધ. ધોરણ આઠમાં ગ્રેડ સાથે
ગુણની નોંધ
➯ગ્રેડ પત્રક
|

શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન