
➯અહીં ગુણોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોની મદદ કરી શકાય એ માટે ગુણોત્સવ ઉપયોગી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે જેનો ઉપયોગ આપની જરૂરિયાત અનુસાર કરી શકશો.
ગુણોત્સવ – 1.0 અને ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી
➯ગુણોત્સવ ૨.૦ અંતર્ગત રજૂ કરવાના ડોક્યુમેન્ટ Click Here
➯ ➯ગુણોત્સવ ૨.૦ અંતર્ગત રજૂ કરવાના ડોક્યુમેન્ટ: ➯વર્ગ શિક્ષક ➯૧- વિદ્યાર્થી હાજરી પત્રક ૨- સમયપત્રક ૩- દૈનિક આયોજન નોંધપોથી ૪- પ્રગતિ માપન રજીસ્ટર ( પ્રજ્ઞા dho-૧/૨) ૫- પ્રવુત્તિ રજીસ્ટર ( પ્રજ્ઞા ધોરણ ૧/૨) ૬- શાળા તત્પરતા બુક(પ્રજ્ઞા ધોરણ ૧/૨) ૭- એકમ કસોટી બુક/ પેપર ( ૩ થી ૮) ૮ - સંત્રાંત પરિક્ષા પેપર ૯- સત્રાત પરિક્ષા પરિણામ પત્રક ૧૦- S.C.E. ના પત્રકો ૧૧- દર્પણ ડાયરી ૧૨- પ્રોજેકટ કાર્ય ફાઈલ/ લરનિંગ મટીરીયલ ૧૩- માસવાર અભ્યાસક્રમ આયોજન ૧૪- વિદ્યાર્થી પુસ્તક ઇસ્યુ રજીસ્ટર ૧૫- શાળા સામયિક કસોટી (. પ્રજ્ઞા ૧/૨) ---------------------------------------------------------------------------- ➯શાળાના ડોક્યુમેન્ટ ( આચાર્યએ રજૂ કરવાના) : ➯ ૧- શાળા આયોજન ફાઈલ/ s.d.p ૨- પ્રાર્થના નોટબુક /ફાઈલ ૩- ખેલમહાકુંભ/ રમતોત્સવ ફાઈલ ૪- ગણિત વિજ્ઞાન પ્રદર્શન ફાઈલ ૫- આચાર્ય લોગબુક ૬- NMMS/ શિષ્યવૃત્તિ/ ચિત્ર પરિક્ષા ફાઈલ ૭- સાસ્કૃતિક પ્રોગ્રામ/ઉત્સવ ઉજવણી ફાઈલ ,અહેવાલ ,ફોટોગ્રાફ્સ ૮- ખોયા પાયા/ રામ હાટ/અન્ય પ્રવુત્તિ ૯- ઇકો કલબ ફાઈલ ૧૦- બાળમેલો/ લાઇફ સ્કુલ ફાઈલ - ahevaal- ફોટોગ્રાફ્સ ૧૧- શાળા સમય પત્રક ૧૨- શિક્ષકોનું પુસ્તક ઇસ્યુ રજીસ્ટર ( શાળા બાળ લાયાબ્રેરી) ૧૩- પ્રવાસ/પર્યટન/ મુલાકાત ફાઈલ - અહેવાલ - ફોટોગ્રાફ્સ ૧૪- શાળા આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ - ફાયર સેફ્ટી બોટલ ૧૫- વૃક્ષારોપણ/ જમીન સંવર્ધન/કિચન ગાર્ડન ----------------------------------------------------------------------------
➯ ગુણોત્સવ – 1.0 અંગે સંપૂર્ણ સમજ Click Here
➯ ગુણોત્સવ – 1.0 અંગે સંપૂર્ણ સમજ : ➯➯ગુણોત્સવનો હેતુ :- ➪શૈક્ષણિક ગુણવત્તા ચકાસવાનો અને સુધારવાનો છે. ➪શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેના ઉપચારાત્મક પગલા લેવા માટે સાચું નિદાન આવશ્યક છે. ➪નિદાનની સમગ્ર પ્રક્રિયા શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો દ્વારા થનાર હોય. ➪શાળા સ્વમૂલ્યાંકનની માહિતી શાળા કક્ષાએથી વાસ્તવિક સ્વરૂપે મળે એ અત્યંત જરૂરી છે. ➪પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે લોકભાગીદારી વધુ અગત્યનો ભાગ ભજવે છે. ➪શાળા સ્વ-મૂલ્યાંકન પણ શાળા વ્યવસ્થાપન સમિતિની હાજરીમાં થાય તે જરૂરી છે. ---------------------------------------------------------------------------- ➯ગુણવત્તાનું પ્રથમ સોપાન : બાળકોની શૈક્ષણિક સિદ્ધિ : ➪ શાળાના એકંદર ગુણાંકનમાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર 60% ટકા. ➪ધોરણ ૧ થી ૫ ના બાળકોની વાંચન-ગણન-લેખન કૌશલ્ય આધારિત શૈક્ષણિક સિદ્ધિ. ➪ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સાક્ષરી વિવિધ વિષય (ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન) ------------------------------------------------------------------------------ ➯ગુણવત્તાનું બીજું સોપાન :- બાળકોની સહ અભ્યાસિક પ્રવૃતિઓ : ગુણભાર ૨૦ ટકા ➯મુખ્ય પ્રવૃત્તિઓ ➪પ્રાર્થના સભા ➪યોગ વ્યાયામ અને રમત ગમત ➪ વિષયવસ્તુ આધારિત પ્રવૃતિઓ ➪શાળા પુસ્તકાલય ➪સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને બાલ સભા ------------------------------------------------------------------------------ ➯ ગુણવત્તાનું ત્રીજું સોપાન :- લોક ભાગીદારી અને સંસાધનનો ઉપયોગ : ગુણભાર ૨૦ ટકા ➪ શિક્ષક આવૃતિ અને સ્વ અધ્યયનપોથી ➪મધ્યાહન ભોજન યોજના ➪લોક ભાગીદારી ➪પાણી અને શૌચાલય ➪કોમ્પ્યુટરનો ઉપયોગ ➪અન્ય - વીજળી વ્યવસ્થા,પ્રવાસ-પર્યટન,હાજરી,શાળા સફાઈ,વર્ગ શિક્ષણ તાલીમ,ટી.એલ.એમ ઉપયોગ ------------------------------------------------------------------------------ ➯ ગુણોત્સવ: ➯ શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે જેમાં શાળાના બાળકોની શૈક્ષણિક અધ્યયન ઉપલબ્ધી એવી વાંચન- લેખન- ગણન , સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ભૌતિક સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે . વિદ્યાર્થી શિક્ષક અને શાળાની ગતિ અને પ્રગતિનું મૂલ્યાંકન એટલે ગુણોત્સવ ➯ગુણોત્સવમાં સમાવિષ્ટ બાબતો : Ø ધોરણ ૨ થી ૮ ના વર્ગોની શૈક્ષણિક ગુણવંતા Ø બાળકો દ્વારા જ સંચાલિત વિવિધતા સભર પ્રાર્થના કાર્યક્રમ Ø શાળામાં થતી તમામ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું યોગ્ય ડોક્યુ મેન્શન Ø દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ, ભાષા કોર્નર, ગણિત - વિજ્ઞાન મંડળ, ઇકો ક્લબ , ઔષધ બાગ, કિચન ગાર્ડન, ખેલ મહાકુંભ Ø વિદ્યાર્થી વર્ગખંડ, શાળા પરિસર શૌચાલયની સ્વચ્છતા. Ø વોટર ફેસિલિટી, વેસ્ટ પાણીનું નિકાલ યોગ્ય ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ Ø બાળકો દ્વારા જ સંચાલિત શાળા સમિતિઓ Ø શાળાના વિવિધ કાર્યક્રમોમાં જનભાગીદારી, વાલી સંપર્ક Ø NMMS,NTSE, શિષ્યવૃતિ ,નવોદય, હિન્દી, ચિત્ર, પ્રતિભા શોધ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોની ભાગીદારી Ø શાળાના તમામ બાળકોનું વાંચન, લેખન, ગણન Ø વાંચન- લેખન -ગણન ,રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી, વાર્ષિકોત્સવનું આયોજન Ø MCQ દ્વારા બાળકોની સિદ્ધિ કસોટીઓ Ø તમામ બાળકોનો પ્રગતિ રીપોર્ટ , સતત મૂલ્યાંકન (SCE) Ø મધ્યાહન ભોજન યોજનાનું અસરકારક અમલીકરણ Ø શાળા પુસ્તકાલય ,વર્તમાન પત્રો ,સામયિકોનો ઉપયોગ Ø સામયિકોનો ઉપયોગ ,પાઠ્યપુસ્તકો ,સ્વાધ્યાય પોથી ,નોટબુક, લેખન સકાસણી Ø સુરક્ષિત વીજળીકરણ Ø શૈક્ષણિક પ્રવાસ- પર્યટન- પિકનિક- પ્રોજેક્ટ- મુલાકાત Ø બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર ૬૦% ટકા અને અન્ય બાબતોનો ગુણભાર 40% ગણી ને શાળાને A+,A,B,C,D ગ્રેડ આપવામાં આવે છે. ------------------------------------------------------------------------------
➯ ગુણોત્સવ ગીત Detail Click here
| મનુષ્ય તુ બડા મહાન હૈ. | ગુણોત્સવ ગીત |
|---|---|
| ➯ મનુષ્ય તુ બડા મહાન હૈ. ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન તેરી મુઠ્ઠીઓમેં બંધ તુફાન હે રે... (२) ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન મનુષ્ય તુ બડા મહાન હૈ. ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (२) તુ જો ચાહે પર્વત પહાડો કો તોડ દે તુ જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે તુ જો ચાહે માટી સે અમૃત નીચોડ દે અમર તેરે પ્રાણ....મર તેરે પ્રાણ મીલા તુજકો વરદાન તેરી આત્મામે સ્વયં ભગવાન હે રે (२) મનુષ્ય તુ બડા મહાન હૈ...ભૂલ મત..... નૈનો મે જવાબ...નૈનો મે જવાબ તેરી ગતિ મે ભૂતાલ તેરી છાતીમે છુપા મહાકાલ હે ધરતી કે લાલ તેરી હિમગીરી સા ભાલ તેરી ત્રિપુટી મે તાંડવ સા તાલ હૈ નિજ કો તુ જાન... (૨)જરા શક્તિ પહેચાન તેરી વાણી મે યુગ કા આહવાન હૈ રે (૨) મનુષ્ય તુ બડા મહાન હૈ (૨) ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (૨) ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન મનુષ્ય તુ બડા મહાન હૈ. | ગુણોત્સવ ગીત આવ્યો ગુણોત્સવ મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે, રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને, સુંદર અક્ષરે મારું નામ લખવું છે. આવ્યો ગુણોત્સવ...મારે ફરી એકવાર શાળા એજવું છે. રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી, નળ નીચે હાથ ધરી પાણીપીવું છે. જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ, આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે, કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે, અનપેક્ષીત રજાના આનંદ માટે... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહજોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને, સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. રમત-ગમતના પીરીયડમાં...તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગીજવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. દીવાળીના વેકેશનની રાહ જોતાં, છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી, હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યાપછી, તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. કેટલીયે ભારે જવાબદારીઓ ના બોજ કરતાં, પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે.... ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં, પંખા વીનાના વર્ગમાં બારીખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં, બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે... "બચપણ પ્રભુની દેણ છે"-તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...આજે જયારે મોટો થયો ત્યારે ખ્યાલ આવે છે કે, "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા- "તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા.. આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા, શાળા માં શિક્ષક "અંગુઠા"પકડાવતા હતા એ સારું હતું... આજે ખબર પડી કે ૧૦-૧૦રૂપિયા ભેગા કરીને જેનાસ્તા નો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" માનથી આવતો... ફક્ત મારે જ નહી, -કદાચ આપણે બધાને ફરી સ્કુલે જવું છે... |
| ➯ Wel-Come to Blog | Thanks for visit |
➯ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી - PDF Click here
ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી
| ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી | Download |
|---|---|
| ➯ 1.Gunotsav school grade patrak | Click Here |
| ➯ 2.school Gunotsav Report Card Detail | Click Here |
| ➯ 3.ગુણોત્સવ – 2.0 અને ગુણોત્સવ – 1.0 ની તુલના અંગે સંપૂર્ણ સમજ PPT | Click Here |
| ➯ 4.ગુણોત્સવ_સંદર્ભે_કેટલીક_માર્ગદર્શક_સૂચનાઓ_ | Click Here |
| ➯ 5.ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી સ્કૂલ ઈન્સ્પેકટર માટેનું ચેક લીસ્ટ | Click Here |
| ➯6.SI monitoring form | Click Here |
| ➯Gunotsav-2.0-online-course-material Discription | Click Here |
| ➯ માપદડ-1 : એકમ કસોટીની આન્સર બુકલેટ/ઉત્તરવહીમાાં વિદ્યાર્થીઓના જવાબો | Click Here |
| ➯ પેટાક્ષેત્ર – 2 અને 3 : સત્રાાંત કસોટી -1 અને 2 | Click Here |
| ➯ માપદડ-1 : ઉત્તરવહીઓની ચકાસણી | Click Here |
| ➯ માપદંડ-1 : શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દ પૂર્ણ વ્યવહાર | Click Here |
| ➯ 2.4 પેટાક્ષેત્ર-5 અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ | Click Here |
| ➯ 3. મુખ્ય ક્ષેત્ર- 2 શાળા | Click Here |
| ➯ 3.1 પેટાક્ષેત્ર-2 શાળા સંચાલન | Click Here |
| ➯ માપદાં ડ-1 : શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ | Click Here |
| ➯ 3.2 પેટાક્ષેત્ર-3 સલામતી | Click Here |
| ➯ માપદાં ડ-1 : સલામત શાળા પરિસર | Click Here |
| ➯ 4 મુખ્ય ક્ષેત્ર-૩ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ | Click Here |
| ➯ 4.1 પેટાક્ષેત્ર-1 પ્રાર્થનાસભા | Click Here |
| ➯ 4.2 પેટાક્ષેત્ર-2 યોગ વ્યાયામ અને રમતગમત | Click Here |
| ➯ 4.3 પેટાક્ષેત્ર-3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી | Click Here |
| ➯ 4.4 પેટાક્ષેત્ર -4 રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી | Click Here |
| ➯ પ્રકરણ-5 મુખ્ય ક્ષેત્ર – 4 : સંસાધનો અને તેનો ઉપયોગ | Click Here |
| ➯ટેકનોલોજીનો ઉપયોગ | Click Here |
| ➯ પાણી અને શૌચાલય | Click Here |
| ➯ પ્રકરણ - 1 સ્કૂલ એક્રેડીટેશન પ્રકિયા અને ફ્રેમવર્કનો પરિચય | Click Here |
| ➯ મધ્યાહ્ન ભોજન યોજના | Click Here |
| ➯ મુખ્ય ક્ષેત્ર- 1 અધ્યયન અને અધ્યાપન | Click Here |
| ➯ પ્રકરણ-6 મૂલ્યાંકન અને અન્ય પ્રકીણ બાબતો | Click Here |
| ➯ શાળા પુસ્તકાલય | Click Here |
| ➯ (3) Module - 3 Chapter - 1 GAS | Click Here |
| ➯ (5) Module - 3 Chapter - 2 NAS | Click Here |
| ➯ (6) Module - 3 Chapter - 3 PISA | Click Here |
| ➯ (7) Module - 3 Chapter - 4 HOTS | Click Here |
| ➯ Gujarat School Quality Accreditation Councial Introduction | Click Here |
| ➯ Wel-Come to Blog | Click Here |
➯ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી વિડીયો Click here
| ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી વિડીયો : | ||
| Video Part - 1 | Video Part - 2 | Video Part - 3 |
|---|---|---|
| ગુણોત્સવ – 2.0 અંગે સંપૂર્ણ સમજ | એકમ કસોટી*સત્રાંત પરીક્ષા*SI મુલાકાત | સ્કૂલ ઇન્સ્પેક્ટર નિયમો |
| wel-come | 220*200 | Thanks for Visit |
➯ ગુણોત્સવ ઉપયોગી એકસલ સોફ્ટવેર Click Here
➯ ગુણોત્સવ ઉપયોગી માહિતી
➯ More...
This section is working mode
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન

