main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, May 28, 2019

સુવિચાર

અહીં શિક્ષકને  ઉપયોગી થઈ શકે એવાં અગત્યના અને મહત્વના સુવિચાર મુકવામાં આવશે.   

ક્રમ  સુવિચાર 
1  નવો વિચાર વિકાસનું સાધન છે, વિશ્વ સાથે અને સમય સાથે તાલ મિલાવવા અને પછાત પણું દૂર કરવા નાવીન્ય અનિવાર્ય છે.
2  સફળતાનું પ્રથમ સોપાન સુવ્યવસ્થિત આયોજન છે, સારું આયોજન ધ્યેય હાંસલ કરવાનું ઉત્તમ સાધન છે.
3 બાળકો દેશનું સામર્થ્ય છે "ચિલ્ડ્રન આર ધ સ્ટ્રેન્થ ઓફ ધ નેશન"
4 શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઓર પલય ઉસકી ગોદ મેં પલતે હૈ. -  આચાર્ય ચાણક્ય 
5 હું હંમેશા શિખવા માટે તૈયાર છું પણ મને હંમેશા કોઇ પણ શિખવાડીયા કરે એ ગમતું નથી. -  વિન્સ્ટન ચર્ચિલ 
6 જો હું તમારી ભણાવવાની રીતે ન શીખી શકું તો  તમે મને હું શીખી શકું એ રીતે ભણાવશો.
7  શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો , મધુ અર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. - પૂજ્ય મોરારીબાપુ
8 The best Brain may be found at the last banches of  class room - Dr . A.P.J .Abdul kalam
9 A Good Teacher is a Mobile University of knowledge
10 પાંચમી સપ્ટેમ્બર એટલે સિંહાવલોકન કરવાનો દિવસ નહિ પણ અવસર છે બધું જ વિચારવાની અને જોવાની તક માટેનો દિવસ એટલે શિક્ષકદિન
11 કામને મજૂરી ન બનાવો કામને પ્રાર્થના બનાવો. - સ્વામી સુખ બોધાનંદ
12
 જેના વડે મનુષ્ય જીવે છે, તે સંસ્કૃતિ નથી પણ જેને માટે મનુષ્ય જીવે છે, તેમનું નામ સંસ્કૃતિ  - કનૈયાલાલ મુનશી
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35







Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___