main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, May 28, 2019

ચૂંટણી ઉપયોગી માહિતી

 અહીં ચૂંટણી ઉપયોગી અગત્યની અને મહત્વની માહિતી મુકવામાં આવશે .

ચૂંટણી ઉપયોગી અગત્યની અને મહત્વની માહિતી

➯ Indian Election Introduction Click Here
        
➯ ભારતનું ચૂંટણી પંચ 

 www.eci.gov.in  

➯સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમમાં જોડાવા સૌને આમંત્રણ છે.
૧ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર ૨૦૧૯
૧૦૦% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરીને પ્રમાણિત કરો ફક્ત પાંચ આસાન પગલામાં:
પગલું ૧: આપનાં EPIC નંબર દ્વારા  www.nvsp.in   પર લોગ ઈન કરો. 
પગલું ૨: આપનાં નામ, જન્મતારીખ, જાતિ, સંબંધ, સરનામું તથા ફોટોની ચકાસણી કરો.  
પગલું ૩: આપની વિગત / ફોટોમાં કોઈ ભૂલ અથવા ફેરફારની જરૂર હોય તો સુધારેલ વિગત આપો.
પગલું ૪: કોઈ પણ એક માન્ય ઓળખ દસ્તાવેજ અપલોડ કરો.
પગલું ૫: વધુ સેવાઓ માટે આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આપો.

 ➯ફાયદા: 

નોંધાયેલ મતદારો માટે કાયમી લોગ ઈન સુવિધા
SMS દ્વારા નિયમિત માહિતી / સંદેશ
BLO / ERO સાથે વ્યક્તિગત સંપર્ક
આપની પરવાનગી વગર નામ કમી ન કરવાની સુવિધા  
ચૂંટણીના સમય દરમ્યાન ચૂંટણીને લગતી માહિતી આપનાં મોબાઈલ અને ઈ-મેઈલ પર મેળવો
એક સાથે રહેતા પરિવારના સભ્યોનું એક જ મતદાન મથક પર ગ્રુપિંગની સુવિધા.

 ➯વધુ માહિતી માટે:- 

 www.nvsp.in   વિઝિટ કરો.

➯ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરો
➯ મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર ફોન કરો
➯ મતદાર નોંધણી અધિકારીનું કાર્યાલયની મુલાકાત લો 
➯મતદાર સહાયતા કેન્દ્ર
➯ વધુ માહિતી માટે સંપર્ક કરો:

➯ હેલ્પલાઇન ૧૯૫૦ / or   www.nvsp.in   or https://eci.gov.in/  

➯ Election Related Letter PDF Click Here

ચૂંટણીને લગતા મહત્વના પરિપત્રો

Election useful Letter Discription Download
➯ ચૂંટણી સમયે મતદાન વખતે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અંગેનો મહત્ત્વનો પરિપત્ર Click Here
➯ ચૂંટણી સમયે બીમાર પડનાર ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અધિકારીઓને તબીબી સારવાર મફતમાં આપવા બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર લોકસભા ચૂંટણી 2019 Click Here
➯ ભારતના ચૂંટણી પંચના તારીખ ૨૮-૦૨-૨૦૧૯ ના પત્ર નં.૩/૪/આઇડી/૨૦૧૯/એસડીઆર/વોલ્યુમ. ૧ ના હુકમ મુજબ મતદારોએ મતદાન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓ.આ વખતે ફક્ત કાપલીના આધારે તમે મતદાન નહીં કરી શકો.મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 1-3-2019 Click Here
➯ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીને ચૂંટણીના પછીના દિવસે ઓન ડ્યુટી ગણવા બાબતનો પરિપત્ર Click Here
➯ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી મતદાનનાં બીજા દિવસે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની રજા રહેશે 28-2-2021 Click Here
➯ જાણો તમારા ગામના વિસ્તારના સરપંચ ચૂંટણીમાં (village Election )કેટલો ખર્ચ કરી શકે જાણો વાંચો આ પરિપત્ર Click Here
➯ તમારા ગામમાં સમરસ ચૂંટણી થાય તો કેટલી મળી શકે સહાય જાણો આ લેટર દ્વારા Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ Election Voting Percentage use Excel Software Click Here
ક્રમ ચુંટણીની ટકાવારી કાઢવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેરડાઉનલોડ 
1ચુંટણીની ટકાવારી કાઢવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર મેળવવા માટે
2સરપંચોની ચૂંટણીમાં થતી Wardwise(10) ટકાવારીની ગણતરી માટેનું એક્સલ સોફ્ટવેર મેળવવા માટે
3ચૂંટણી ટકાવારી કાઢવા માટે ઉપયોગી સવારે 7 થી સાંજના  6 કલાક સુધી દર બે કલાકે ટકાવારી કાઢવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર મેળવવા માટે
4###
5###
6###
➯ Election Useful Web_site Click here
ક્રમ  ચૂંટણી ઉપયોગી વેબસાઈટ મુલાકાત
1 National Voters' Service Portal  
2  Election Commission of India 
3 State Election Commission Of Gujarat 
4 તમારા વિસ્તારમાં BLO કોણ છે અને તેનો મોબાઈલ નંબર જાણવા માટે અહીં ક્લીક કરો
5 Search Your Name in Voter List
6 લોકસભા ઇલેક્શન હેલ્પલાઇન નંબર 1950 / EVM પર ઉમેદવારનો ફોટો હશે
➯ Election useful Document & Other Details Click Here...

ચૂંટણી ઉપયોગી માહિતી

Election useful Data Discription Download
➯ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી એક જ પીડીએફ ફાઈલમાં Talaja Taluko Training PDF Click Here
➯ જિલ્લા, તાલુકા,ગામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેની માર્ગદર્શિકા પુસ્તિકા મેળવવા માટે Click Here
➯ પ્રિસાઇડિંગ ઓફિસરને ઉપયોગી C.U,B.U,VVPAT અને તમામ પેપર સીલના નંબરો નોધવા માટેનું ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here
➯ મતદાન મથકના તમામ મશીનોને સીલ કઈ રીતે કરવું તે બાબતની સમજ મેળવવા માટે Click Here
➯ બિન વૈધાનિક તથા વૈધાનિક કવરો તેમજ C.U,B.U અને VVPAT ની ઉપયોગ અંગેની સમજ Click Here
➯ પ્રિસાઇડીંગ ઓફિસરની ટ્રેનિંગ પુસ્તિકા મેળવવા માટે Click Here
➯ પ્રિસાઇડીંગ ઓફિસરની ડાયરીનો ભરેલો નમૂનો મેળવવા માટે Click Here
➯ જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર નથી, તેવા મતદારોએ મતદાન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓ Click Here
➯ દર બે કલાકના સ્ત્રી-પુરુષના આંકડા અને ટકાવારી માટેનું સવારે 7 થી સાંજના 6 સુધીનું દર બે કલાક માટેનું સમયપત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ 2 કલાકના સ્ત્રી-પુરુષની ટકાવારીની ગણતરીનો ખ્યાલ રાખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here
➯ બે કલાકના મતદાનની ટકાવારી લખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here
➯ મતદાન રજીસ્ટર નમુનો : 17 - ક ( A ) મતદાર પત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ ભારતીય ચૂંટણી પંચના માનનીય દસ્તાવેજો માંથી કયા કયા દસ્તાવેજો થી કેટલાયે મતદાન કર્યું તે કાઢવા માટેની સરળ પદ્ધતિ અને તેનું પત્રક પીડીએફ સ્વરૂપે Click Here
➯ મતદાનના દિવસે અને ત્યાર પછી કોની સહી ક્યાં કરાવવીએ બાબતની સમજ મેળવવા માટે Click Here
➯ પાંચ વાગ્યા પછી મતદારોને આપવાની થતી કાપલી 1 થી 40 ક્રમમાં મેળવવા માટે Click Here
➯ લોકસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે Click Here
➯ વિધાનસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે Click Here
➯ ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા તેમના સ્ટાફને આપવાના પ્રમાણપત્રનો નમુનો મેળવવા માટે Click Here
➯ પ્રિસાઈન્ડિંગ ઓફીસર અને મતદાન અધિકારીઓ માટે ઉપયોગી તમામ પ્રકારના ભરેલા પત્રકોના નમૂના Click Here
➯ ચૂંટણી તાલીમ ઉપયોગી ppt ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : १ Click Here
➯ પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : २ Click Here
➯ પ્રિસાઈડીંગ ઓફિસરનું એકરારનામુ ભરેલ નમૂનો pdf file સ્વરૂપે Click Here
➯ પરત કરવાના વિવિધ પરબીડિયા આપવાની માહિતી આપતી pdf file Click Here
➯ વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ Click Here
➯ ૨ કલાક ના આંકડા તથા ટકાવારી voting time 8 to 5 Click Here
➯ ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી) Click Here
➯ ચુંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી ફાઈલ. Click Here
➯ ચૂંટણીમાં દર બે કલાક અને સળંગ ટકાવારી દર્શાવતું પત્રક Click Here
➯ પુરુષ-સ્ત્રી ની સંખ્યા દર્શાવતું પત્રક.06 Click Here
➯ મોકપોલ રફ્ કામ Click Here
➯ કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટ તેમજ અન્ય નંબરો લખવા માટેનું પત્રક Click Here
➯ ચૂંટણી દરમિયાન ઉપયોગી આધાર પુરાવાઓ ની માહિતી-official Click Here
➯ સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીના સ્ત્રી-પુરુષના આંકડાની માહિતી દર્શાવતું પત્રક Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ Election Voting use Document List Click Here

➯ Election Use Most Important Application Apps Click Here
        
 ➯ચૂંટણીમા જનાર તમામ કર્મચારીઓ માટે ઉપયોગી એપ્લીકેશન  _ આ એપમા સમાવિષ્ટ બાબતો :- 

• મતદાન ટકાવારી કેલ્ક્યુલેટર
• દર 2 કલાકે આકડા નાખતા ટકાવારી સેવ રહેશે
• મોક પોલ કાઉન્ટર
• તૈયાર કરવાના કવરો ની યાદિ
• ચુટણી માટે અગત્યના પરિપત્રો.

આ તમામ સુવિધા એક જ એપમા :- 

****************
➯ Election useful All Work Related Important Video Collection Click Here
ચૂંટણીમા જનાર તમામ કર્મચારીઓ માટે ઉપયોગી અગત્યના વિડિયો :
wel-come Thaks for visit Best of Luck for Election
➯ more...

This Section Is working Mode...




Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___