
➯ અહીં વિવિધ ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી જરૂરી માહિતીની ફાઇલો મુકવામાં આવશે.
ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી જરૂરી માહિતીની ફાઇલો
➯ Teacher Transfer Other school to useful Information Click here
➮ શિક્ષકની જ્યારે અન્ય શાળામાં બદલી થાય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. શિક્ષક ની જ્યારે બદલી થાય છે ત્યારે તમામ લેવલે પગારનું કામ પૂરું થયાં બાદ જ SAS PORTAL પરથી બદલી બતાવી દૂર કરવો જો કોઈ લેવલે પગારનું ભરવા કે મંજૂર કરવાનું કામ બાકી હશે તો દૂર કર્યા બાદ થશે નહિ શિક્ષક ને મૂળ શાળામાંથી દુર કરવા માટે મૂળ શાળાનું લોગીન કરી માહિતી ઉમેરવી માં શિક્ષક ની માહિતી માં જઇ નામની સામે 👤 આવા આઈકન પર ક્લિક કરી શિક્ષક ને શાળા માથી દૂર કરવા માં બદલી બતાવી બાજુમાં બદલી ની તારીખ નાખી સબમિટ કરવું. બદલી વાળી શાળામાં શિક્ષકને ઉમેરવા માટે બદલી વાળી શાળાનું લોગીન કરી આંતરિક બદલીમાં જઈ SAS પોર્ટલ પર આપેલ શિક્ષક નો મોબાઈલ નંબર નાખી કલીક કરતા શિક્ષક નું નામ લીલા કલર થી બતાવશે ત્યાર બાદ જરૂરી તારીખો માથી સબમિટ કરવું. OTP માગે ત્યારે વેબસાઇટ પર OTP લખેલ આવશે તે નાખી સબમિટ કરવું. ********************************************************** ➮ બદલી થયેલ શિક્ષકોએ કરવાની થતી કામગીરી ૧. ઓર્ડર પ્રિન્ટ કરી તા.પ્રા.શિ.સાહેબની સહી કરાવીને શાળા પરથી છુટા થવું. ૨.શાળા પરથી છુટા થયા બાદ SAS પરથી લાસ્ટ પે સર્ટીફીકેટ, પગાર સ્લીપ પ્રિન્ટ લઈ મુ.શિ., પે સેન્ટર, ટીપીઈઓ સાહેબના સહી સિક્કા કરાવવા ૩. તા.૩૧-૩-૨૦૨૧ સુધીનો પગાર જુની શાળામાં SAS પર આકારેલ છે, અને નવી શાળામાં તા.૦૧/૦૪/૨૦૨૧ થી આકારવાનો થાય છે, એવો દાખલો લખાવી મુ.શિ., પે સેન્ટર, ટીપીઈઓ સાહેબના સહી સિક્કા કરાવવા.જ્યાં સુધી પગાર ન આકારાય ત્યાં સુધી SAS પરથી જુની શાળામાંથી નામ દૂર કરવું નહિ. ૪. જો છુટા થઈ જવાય તો છુટા કરવા બાબતનો મુખ્ય શિક્ષકશ્રીનો રિપોર્ટ લઈ સેવાપોથીમાં તે બાબતની નોંધ કરી અત્યાર સુધીની રજા તેમજ અન્ય વિગતો અપડેટ કરાવી સહી સિકકા કરાવી સેવાપોથી લઈ લેશો. ૫. જો શિક્ષક મંડળીના સભ્ય હોય તો ત્યાં રાજીનામું આપી દેશો અને હવે તે મંડળીમાં સભ્ય નથી તે બાબતો પ્રમાણપત્ર પણ લઈ લેશો સભ્ય ન હોય તો પણ તે પ્રમાણપત્ર લેવું જરૂરી છે તેના વગર નવી મંડળી માં સભ્ય કરી શકાશે નહીં. ૬. અન્ય તાલુકામાં બેંકમાં પગાર થતો હોય તે બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવી દેશો. **********************************************************
➯ M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟ G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ Click Here
➯ M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟ આ સાથે શાળાના માઈક્રોસોફ્ટના યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવે છે જેમાં આચાર્યશ્રી એ માઈક્રોસોફ્ટ ટીમ્સ ડાઉનલોડ કરી તેમાં લોગઈન થવાનું રહેશે. નજીકના સમયમાં શાળા સાથે વિડીઓ કોલના માધ્યમ થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ સાથે આપને ટીમ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેની G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ (માર્ગદર્શિકા) મોકલી આપવામાં આવે છે. નોંધ:- 1. ફર્સ્ટ ટાઇમ લોગીન થશો ત્યારે આપને આપનો પાસવર્ડ બદલવાનું પૂછશે જેમાં કાળજી રાખીને આપનો નવો પાસવર્ડ બદલવાનો રહેશે. 2. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે આપના CRC, BRC અથવા અન્ય કોઈના ટીમ્સના માધ્યમથી અમારી હેલ્પ લાઈન પર ચેટ વડે આપની મુશ્કેલી જણાવશો. (helpccc@gujccc.com) 3. Help CCC માં મેસેજ કરવા માટે ટીમ્સના સર્ચબારમાં Helpccc સર્ચ કરી ચેટમાં આપનું યુઝરનેમ તેમજ આપની ટીમ્સને લગતી મુશ્કેલી જણાવશો. ➮ Link for Teams Download for PC➮Link for Teams Download for ANDROID Mobile
➮Link for Teams Download for IOS Mobile
********************************************************** ➮Help CCC માં સહાયતા માટે મેસેજ કરવા નીચેની લીંક પર ક્લિક કરી લોગઈન થયા બાદ મેસેજ કરી શકો છો. Help CCC Login Link ➮ User id scool dise code Example - 24141002101@gujccc.com ➮ Default Password is : school@123
➯ Microsoft Team Introduction Click here
➮ Microsoft Team માઈક્રોસોફ્ટ ટિમ્સ દ્વારા દરેક શિક્ષકોને પોતાના યુઝર આઈ.ડી અને પાસવર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા છે. જે શિક્ષકોને પોતાની શાળાના અથવા ફક્ત ટેકનોસેવી શિક્ષકોના યુઝર આઇડી પરથી લોગીન થતાં હતા તેમના માટે હવે તે શિક્ષકો પોતાના જ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી માઈક્રોસોફ્ટ ટિમ્સમાં લોગીન થઈ શકશે. લોગીન પ્રોસેસ નીચે મુજબની રહેશે. (૧) સૌ પ્રથમ માઈક્રોસોફ્ટ ટિમ્સ ડાઉનલોડ કરો જે શિક્ષકોએ ડાઉનલોડ કરેલ છે તેમને માઈક્રોસોફ્ટ ટિમ્સ ઓપન કરવી. (૨) જે શિક્ષકોએ ડાઉનલોડ કરેલ છે તે આ એપ્લિકેશન ઓપન કરી ઉપરનની ડાબી બાજુ ત્રણ ટપકાં પર ક્લિક કરી નીચે Add Account પર ક્લિક કરવું. (૩) હવે આપને આપનો SSA દ્વારા મળેલ ટિચર કોડ એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તમારા જીલ્લાનું નામ અને થોડી વિગતો એન્ટર કરવાની છે ઉદાહરણ મુજબ... 10136521@bhavnagar.gujccc.com ઉપર મુજબની વિગતો એન્ટર કરવાની જ્યાં કોડ લખેલ છે ત્યાં આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે. ઉપરની વિગતોને એન્ટર કર્યા બાદ આપને પાસવર્ડ એન્ટર કરવાનો છે જે નીચે મુજબ છે... school@123 પાસવર્ડ એન્ટર કર્યા બાદ આપને નવો પાસવર્ડ બનાવવાનો રહેશે.... હવે આપ આપના યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી માઈક્રોસોફ્ટ ટિમ્સ પર ઓનલાઇન લેક્ચર લઈ શકશો... ********************************************************** ➮ ઘણી શાળાઓમાં તાલુકા/જીલ્લા શિક્ષક્ કેમ્પમાં શિક્ષકો બદલીને આપની શાળામાં આવેલા છે, જેમને MICROSOFT TEAMS ના લોગીન માં જૂની શાળાના બાળકો ના ધોરણ અને નામ બતાવતા હશે, જો આવા કોઈ શિક્ષક્ આપની શાળા માં માં હોય તો તેમને MICROSOFT TEAMS હેલ્પલાઇન નંબર 07923973615 સંપર્ક કરવાનો રહેશે સંપર્ક કરતા પહેલા પોતાનું ટીચર આઈડી અને હાલ જે શાળામાં ફરજ બજાવે છે તેનું DISE CODE સાથે રાખવું, આ નંબર કચેરી સમય દરમ્યાન (10:30 થી 06:00) કાર્યરત રહેશે. આ સિવાય આપ helpccc@gujccc.com પર ટીમ્સમાં મેસેજ પણ કરી શકો છો. **********************************************************
➯ Online Work Guidance Module Document PDF Click Here
ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી જરૂરી માહિતી
| Online work useful Module Discription | Download |
|---|---|
| ➯ શાળામાં સ્વચ્છતા ગુણો વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન અંગેની માહિતી અને માર્ગદર્શિકા | Click Here |
| ➯ Udise યુ ડાયસ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ | Click Here |
| ➯ માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા | Click Here |
| ➯ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઇન કોર્સ માટેની માર્ગદર્શિકા | Click Here |
| ➯ Covid-19 virus Digital Pass Guide line PDF | Click Here |
| ➯ DIKSHA iGOT Covid-19 Training Guideline module PDF | Click Here |
| ➯ આધાર કાર્ડની વેબસાઈટ પરથી પ્રીન્ટ કેમ કાઢવી તેની સમજ | Click Here |
| ➯ આધાર ડાયસમા એન્ટ્રી કરવા માટેની નવી માર્ગદર્શિકા | Click Here |
| ➯ મ.ભો. યોજનામા ઓનલાઇન વિદ્યાર્થીઓની સંખ્યા સુધારવા બાબત માર્ગદર્શિકા | Click Here |
| ➯ રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ સ્વરૂપે | Click Here |
| ➯ NCERT દ્વારા વિડીયો કન્ટેન્ટનો નેટવર્કમાં ઉપયોગ કરવા માટેનું યુઝર મેન્યુઅલ સ્ટેપ બાય સ્ટેપ | Click Here |
| ➯ કમ્પ્યુટર ટેબ્લેટ રજીસ્ટેશન Guideline પુસ્તિકા | Click Here |
| ➯ સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ ફાઈલ સ્વરૂપે | Click Here |
| ➯ શિક્ષકોએ બદલી માટે ઓનલાઇન કઈ રીતે અરજી કરવી તેની માહિતી | Click Here |
| ➯ શાળા કોષમાં શિક્ષકોની માહિતી (profile) કઈ રીતે ભરવી તેની માહિતી પુસ્તિકા | Click Here |
| ➯ ઓનલાઇન સ્કોલરશીપ એન્ટ્રી માટેની વિવિધ જાતિની યાદી | Click Here |
| ➯ ઓનલાઈન શિષ્યવૃત્તિ દરખાસ્તની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા Pdf file સ્વરૂપે | Click Here |
| ➯ ભાવનગર એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ઇન્ફર્મેશન સિસ્ટમ (BASIS) યુઝર મેન્યુઅલ માટેની માહિતી માટે | Click Here |
| ➯ Aadhaar update હવે તમારે જાતે જ આધારકાર્ડની આ 6 (છ) ભૂલોને સુધારી શકો છો તેના માટેની માર્ગદર્શિકા | Click Here |
| ➯ ખેલ મહાકુંભ રજીસ્ટેશન માર્ગદર્શિકા અને અરજી ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ | Click Here |
| ➯ SSA અંતર્ગત શાળાકીય તમામ વહીવટ ઓનલાઈન કરવા જઈ રહ્યા તેના માટે ઉપયોગી મોડયુલ | Click Here |
| ➯ BLO એપ્લીકેશન ગાઈડલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી | Click Here |
| ➯ ફેસબુક વર્કપ્લેસ માર્ગદર્શિકા | Click Here |
| ➯ ઓનલાઇન પગાર (Bill) પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf | Click Here |
| ➯ ઓનલાઇન માસિક પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf | Click Here |
| ➯ ઓનલાઇન શિક્ષક માહિતી એન્ટ્રી માટેની SAS GUJARAT હેલ્પલાઇન માર્ગદર્શિકા | Click Here |
| ➯ ટીમ ટીમ તારા મોબાઇલ એપ્લિકેશન ઉપયોગ કરતાં માર્ગદર્શિકા | Click Here |
| ➯ ડિજિટલ ગુજરાત ઓનલાઇન શિષ્યવૃત્તિ માટે દરખાસ્ત સેન્ડ કર્યા બાદ જે બાળકોના પેમેન્ટ ફેઈલ થાય છે તે માટે શું પ્રોસેસ કરવાની તેની માહિતી | Click Here |
| ➯ SAS માં શિક્ષકની પ્રોફાઈલ વેરીફાઈ કેવી રીતે કરશો ટીચર પાસવર્ડ કેવી રીતે મેળવશો | Click Here |
| ➯ શાળા આધાર ડાયસ અંગે વિસ્તૃત માહિતી સમજ Pdf સ્વરૂપે | Click Here |
| ➯ SAS શિક્ષક પ્રોફાઈલ માં સેવા સમય રેખા, પ્રાપ્ત રજાઓ, ભોગવેલ રજાઓ બાબત ઓફિશિયલ સૂચનાઓ | Click Here |
| ➯ SAS Gujarat.in માં રજા ની એન્ટ્રી બાબતે નવી માર્ગદર્શક સૂચનાઓ Pdf ફાઈલ સ્વરૂપે | Click Here |
| ➯ શાળા મોનીટરીંગ એપ્લિકેશન અંતર્ગત HM Dashboard Module ને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવા બાબત | Click Here |
| ➯ SAS (સાસ ) ગુજરાતમાં ઓનલાઇન રજા અંગેની માર્ગદર્શિકા official modul | Click Here |
| ➯ શિક્ષક પોર્ટલમાં માહિતી અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા Pdf ફાઈલ સ્વરૂપે | Click Here |
| ➯ મોંઘવારી 5 % વધારો SASમાં કેવી રીતે અંકારવો તેની ઓફિશિયલ Pdf ફાઇલ | Click Here |
| ➯ સાસ ગુજરાત પોર્ટલ માં શિક્ષકને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી અને જિલ્લાની આંતરિક બદલી અંગે હેલ્પ મોડ્યુલ Pdf | Click Here |
| ➯ PAN ઓનલાઈન કેમ ફોર્મ ભરવુ તેની માહિતી.નવી સુવિધા | Click Here |
| ➯ માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા -2 | Click Here |
| ➯ માઈક્રોસોફ્ટ ટિમ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી | Click Here |
| ➯ એકમ કસોટી ઓનલાઇન માર્ગદર્શિકા વર્ષ-૨૦૨૦ -૨૧ માટે પીડીએફ | Click Here |
| ➯ શાળા સ્વચ્છતા ગુણાંક મોડ્યુલ પીડીએફ સ્વરૂપે | Click Here |
| ➯ FIT INDIA KHELO INDIA REGISTRATION PPT FINAL | Click Here |
| ➯ વિદ્યાદીપ પ્રોજેકટ અમલીકરણ letter | Click Here |
| ➯ માઈક્રોસોફ્ટ ટીમ્સ વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો | Click Here |
| ➯ Post PLI online premium payment guide PDF | Click Here |
| ➯ SAS portal -શિક્ષકોની જિલ્લાફેર બદલી માટે હેલ્પ મોડ્યુલ | Click Here |
| ➯ SAS portal -શિક્ષક વિષય,વર્ગ, હોદ્દો,મોબાઈલ નંબર ,ઇન્ક્રીમેન્ટ અપડેશન. | Click Here |
| ➯ Standard 1 to 8 Textbook Registration Process Guidence | Click Here |
| ➯ નીદાન કસોટી (સત્રાંત કસોટી) માર્ક સ્કેનિંગ અને એન્ટ્રી કરવાની ઓફિશિયલ માર્ગદર્શિકા | Click Here |
| ➯ ઓનલાઈન બુકફેર માટે શાળાઓ માટેની માર્ગદર્શિકા ૧૯-૬-૨૦૨૧ | Click Here |
| ➯ 0003 | Click Here |
| ➯ 0004 | Click Here |
| ➯ 0005 | Click Here |
➯ SAS Portal useful Video Click Here
SAS Portal useful Video Sas portal માં રજાની વિગત કઈ રીતે add કરવી તેની સંપૂર્ણ સમજ શિક્ષકોની માહિતી શિક્ષક પ્રોફાઇલ school profile અને પાસવર્ડ સાસ પોર્ટલમાં કઈ રીતે અપડેટ કરવા તેની સંપૂર્ણ સમજ ઓનલાઇન પગાર એન્ટ્રી કઈ રીતે કરવી / માસિક પત્રકની એન્ટ્રી કઈ રીતે કરવી? SAS માં ઓનલાઇન માસિક પત્રક કેવી રીતે ભરવાનું તેનો અગત્યનો વીડિયો SAS માં ઓનલાઇન પગારબીલ કેવી રીતે બનાવવું ઓફિશિયલ વિડિઓ સાસ ગુજરાત પોર્ટલ માં પગાર કેન્દ્ર દે કઈ રીતે કાર્ય કરવું તેની મદદ માટેનો વિડીયો SAS પોર્ટલ પર નવો વર્ગ કેમ ઉમેરશો?👌બધા વિદ્યાર્થીઓની માહિતી Excel ફાઈલ થી કેમ અપલોડ કરશો?👌વર્ગ શિક્ષક કેમ ઉમેરશો? SAS વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કેવી રીતે કરશો ? શિક્ષક હકીકત વેરિફિકેશન અને પ્રમાણપત્ર SAS પોર્ટલ પર મોઘવારી તફાવત પત્રક કેવી રીતે ભરશો ? પગારબીલમાં ૧૭ % મોઘવારી કેવી રીતે અપડેટ કરશો ? શિક્ષકોના નવા લોગિન ID અને પાસવર્ડ ક્યાંથી લેશો ? video - 1 શિક્ષકોના નવા લોગીન id અને પાસવર્ડ ક્યાથી મેળવશો? video - 2 SAS GUJARAT BIRTHDATE FETCH FROM SSA I ROLL NUMBERS IN SAS જુલાઈ માસનું પગાર પત્રક અને ઈજાફો અપડેટ કઈ રીતે કરવો SAS GUJRAT PORTAL ઉપર જાત આકારણી પત્રક કઇ રીતે ભરવુ ઈજાફા સેટ કરવા શાળાએ કરવાની કામગીરી- પગાર સંબંધિત કામગીરીમાં ધ્યાને રાખવાની બાબતો Students Trasfer Recvest એપ્રૃવ કેવી રીતે કરશો 1 2 3
➯ Other Online Work Useful Video Click Here
Online Work Useful Video Below ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન -ફિટ ઇન્ડિયા અંગે શાળાઓનું રજિસ્ટ્રેશન Microsoft Teams માં વિડીયો કોન્ફરન્સ કરવા બાબતની તમામ માહિતી માઇક્રોસોફ્ટ એપ્લિકેશન કેવી રીતે અવાજ ચાલુ અને બંધ કરવો કેવી રીતે વિડીયો ચાલુ અને બંધ કરવો Microaoft Teams દ્વારા તમે કેવી રીતે શિક્ષણ કાર્ય કરી શકો અને બાળકોને મદદરૂપ થઈ શકો? ૧) શિક્ષકે ક્યાં આઈ.ડી. અને પાસવર્ડથી લોગીન થવું.૨)વર્ગ કેવી રીતે એક્ટીવેટ કરવો.૩)વિદ્યાર્થી કેવી રીતે ઉમેરવા.૪)મીટીંગ માટે તારીખ અને સમય કેવી રીતે સેટ કરવો. HOW TO SHARE SCREEN IN MEETING - I HOW TO USE WHITEBOARD માઈક્રોસોફ્ટ ટિમમાં મિટિંગમાં જોઈન થવાની ત્રણ રીત VIRTUAL CLASSROOM Change background in MICROSOFT TEAMS એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટેની સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટેનું પ્રેઝન્ટેશનમાં સ્કેનીંગ એપ્લીકેશન અને માર્ગદર્શક વિડીઓની લિંક સામેલ છે Diksha Application માં તાલીમ કઈ રીતે લેવી તેની સંપૂર્ણ સમજ માટે ખેલો ઈન્ડિયા માટે આચાર્ય અને સ્પોર્ટ્સ નોડલ શિક્ષકનું રજીસ્ટ્રેશન SWAYAM LEARNING PORTAL વિદ્યાર્થીઓ માટે ફ્રી અભ્યાસ રજીસ્ટ્રેશન video જમીન-મકાન ઘરાવનારાં માટે ખાસ વિડીયો. ગામ નમૂના નં.૧ થી ૧૮. પ્લાસ્ટિક(PVC)નું આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો| હવે નવી ડિઝાઇન વાળું કાર્ડ મળશે! એક ફોન માં એક જ માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનમાં બે અલગ અલગ ધોરણ ના વિદ્યાર્થીઓને કેવી રીતે સેટ કરવા તમને ઘઉં,ચોખા,ખાંડ, ના મળતું હોય તો તમારું APL રેશન કાર્ડને N.F.S.A. રેશનકાર્ડ માં કઈ રીતે ફેરવવું . ધોરણ-૬ થી ૧ર ની દીકરીઓને "ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ"માં જોડાવવl SMC/SMDC ઓનલાઈન કોર્ષ | SMC Talim | વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ સરકારના કર્મચારી માટે LTC:-LTC ખાસ રોકડ પેકેજ યોજનાની ગણતરી સાથેની સંપૂર્ણ માહિતી સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ મા નોકરી કરતા કર્મચારી ને ઈન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ભરવું તેની ગુજરાતી મા સરળ સમજ. wel-come 1 2 3
➯ GCERT Digital Desk. STD :3 to 12 Class Online Studies Register Proccess Click here
➯ સરકારી પોર્ટલ : GCERT Digital Desk. ધો. 3 થી 12 માટે.
📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT
➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે
➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું
➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.
GCERT Digital Desk Login Click Here
➡ ત્યારબાદ Register with us - Sign up પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી
➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું.
➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી/ગુજરાતી ) મળશે
➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ખુલશે.
આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ખુલશે જેનો આપ અભ્યાસ કરી શકશો.
રજિસ્ટ્રેશન માટેની લિંક.⤵
Register with us - Sign up Click here
📚 આપની શાળાના વાલીઓ અને બાળકોને પહોચાડો અને Digital Desk નો ઉપયોગ કરો .
➯ Microsoft Teams student class transfer detail click here
➯ આજની ટીપ્સ ➯ માઈક્રોસોફ્ટ ટીમ્સમાં હજુ બાળકોને ગત વર્ષનાં ધોરણમાં જ બતાવે છે. ➯જે આ વર્ષના ધોરણમાં લેવા માટે સૌપ્રથમ Teams મેનુમાં જશો. તેમાં ધોરણ લખેલ છે. ➯ તેની બાજુમાં ત્રણ ડોટ પર ક્લિક કરી manage member માં જવું. ➯ તેમાંથી તે ધોરણમાં રહેલ ગત વર્ષના બાળકોના નામની બાજુ પર રહેલ ત્રણ ટપકા પર ક્લિક કરી Remove કરવા. ➯ ત્યારબાદ + પ્લસની નિશાની પર ક્લિક કરી આ વર્ષના બાળકોને એડ કરવા. ➯ ભૂલથી પણ આખું ધોરણ ડીલીટ કરવું નહીં
➯ G - SHALA Application Registration Process click here
(૧) સૌ - પ્રથમ અહીંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો. 👇🏼 Click Here (૨) હવે એપ્લિકેશન ઓપન કરી સૌથી નીચે આપેલ બટન (સાઈન અપ) પર ક્લિક કરો (૩) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો (૪) ત્યારબાદ તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA કોડ ) પસંદ કરો. (૫) તમારો મોબાઇલ નંબર નાખો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે (૬) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરો ( બંને ખાનામાં સેમ પાસવર્ડ લખો ) (૭) હવે સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મો. નંબર પર ૪ અંકનો OTP આવશે જે એન્ટર કરો. (૮) હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે. (૯) હવે ફરીથી મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે. (૧૦) શિક્ષકો માટે સરસ એપ્લિકેશન છે. G-Shala ડાઉનલોડ અને લોગીન કરવાની લિંક. ⤵️ https://bit.ly/play-store-apps-detail_G-shala 👇🏼 Click Here
➯ More...
This section is working mode
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન
