
Word,Excel,JPEG image કે અન્ય ફાઈલને PDF ફાઈલ બનાવી શકાય તે માટેના સોફ્ટવેર
➯ PDF For Online work Software Click Here
➯અહીં પીડીએફ ફાઈલને અલગ અલગ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકાય, Word,Excel,JPEG image કે અન્ય ફાઈલને પીડીએફ ફાઈલ બનાવી શકાય તે માટેના સોફ્ટવેર અને ઓનલાઇન વેબસાઇટની લીંકો મૂકવામાં આવશે.. સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ...
➯ PDF For PC / Laptop work Software Download Click Here
➯જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં પીડીએફ ફાઈલમાં સુધારા -વધારા કરવા ઇચ્છતા હો તો નીચે આપેલ સોફ્ટવેર ડાઉનલોડ કરો જેની મદદથી તમે પીડીએફ ફાઈલને વાંચી પણ શક્શો અને મહદ અંશે સુધારા પણ કરી શકશો.જો આપ Word, Excel,Power point કે કોઈ અન્ય ફાઈલને pdf ફાઇલ બનાવવા ઇચ્છતા હો તો આવી pdf ફાઇલ બનાવવા માટે આપના કોમ્પ્યુટરમા pdf creator સોફ્ટવેર હોવો જરૂરી છે આવો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ...
➯ PDF Password Remover Online _ other Format Converter online site click here
➯તમે કોઈપણ pdf file password તોડવા ઇચ્છતા હો તો અહીં આપેલ સોફ્ટવેરની મદદથી આપ online password તોડી શકો છો અને આપની જરૂરિયાત અનુસાર એ પીડીએફ ફાઈલમાં સુધારો કરી શકો છો તેમજ પીડીએફ ફાઇલમાંથી અન્ય કોઈ ફાઇલમાં pdf ફાઇલને કન્વર્ટ કરવા માંગતા હો તો કરી શકો છો જેના માટે નીચે આપેલ Option પસંદ કરીએ અને PDF change બટન દબાવો....
➯PDF To Edit-Crop-split-merge-JPEG-combine-etc Change Online Click here
➯ આપની જરૂરિયાત અનુસાર એ પીડીએફ ફાઈલમાં સુધારો કરી શકો છો તેમજ પીડીએફ ફાઇલમાંથી અન્ય કોઈ ફાઇલમાં pdf ફાઇલને કન્વર્ટ કરવા માંગતા હો તો કરી શકો છો જેના માટે નીચે આપેલ Option પસંદ કરીએ અને PDF Create બટન દબાવો....
➯ More...
This section is working mode...
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન