main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Wednesday, July 31, 2019

ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ખવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .
ક્રમ  ગુજરાત સરકાર  રોડ અકસ્માત યોજના ઉપયોગી માહિતી  ડાઉનલોડ
1 અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવોઓ રજુ કરવાના રહેશે તમામ પત્રકોને pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે 
2
3
4
5

   ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ખવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .આકસ્મિક અકસ્માતના હિસાબે ઘણા પરિવારોનું નુકસાન થાય છે અને એમાં પણ જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ છે એ અકસ્માત ની અંદર ઘવાય ત્યારે એ પરિવારે ઘણું બધું સહન કરવું પડે છે આવા પરિવારને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધેલો છે જે નિર્ણય છે ગુજરાત ના વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ અકસ્માતથી ખવાય તો એમને પ્રાથમિક સારવાર સ્વરૂપે 50 હજાર સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે એવું નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કરેલું છે જેમાં ક્યા ક્યા પુરાવોઓની યાદી અહીં નીચે આપવામાં આવેલી છે જો આપના પરિવારમાંથી અથવા તો આપના નિકટના સંબંધી માંથી કોઈને આવો દુર્ઘટનાગ્રસ્ત અકસ્માત નડે તો આપ એને સહાયરૂપ થઈ શકો એ માટે અહીં નીચે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મૂકવામાં આવેલી છે જેનો આપણી જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકો છો નીચે વિસ્તારથી એમની માહિતી તેમજ એના માટે જરૂરી આધાર પુરાવાઓ pdf ફાઈલ સ્વરૂપે મુકવામાં આવેલ છે જેનો આપ ઉપયોગ કરી શકો છો.



Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___