main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, August 13, 2019

School safety માહિતી

 અહીં શાળા સલામતી માટે ઉપયોગી અને મહત્વની માહિતી મુકવામાં આવશે જે આપને શાળાની સલામતી માટે ઉપયોગી થશે. શાળા સલામતી સપ્તાહની ઉજવણી સમયે ઉપયોગી નીવડશે.
 મારી શાળા સલામત શાળા વિદ્યાર્થી -શિક્ષક આવૃત્તિ :-
Note :- Pdf file ડાઉનલોડ કરવા કે જોવા માટે આપેલ pdf સિમ્બોલ ક્લિક કરો
ક્રમ  મારી શાળા સલામત શાળા શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ   મારી શાળા સલામત શાળા વિદ્યાર્થી આવૃત્તિ ડાઉનલોડ.
ધોરણ :  1 & 2 1 & 2
ધોરણ :  3,4 & 5 3,4 & 5
ધોરણ :  6,7 & 8 6,7 & 8


 મુશ્કેલીના સમયે ઉપયોગી થઈ શકે એવા મહત્વના નંબરો
ક્રમ  અગત્યના સંપર્ક નંબરોની વિગત અગત્યના સંપર્ક નંબરો
1 પોલીસ 100
2 ફાયર બ્રિગેડ  101
3 એમ્બ્યુલન્સ 102
4 એમ્બ્યુલન્સ ઇમરજન્સી 108
5 મહિલા હેરાન થતી હોય તો  181
6 બ્લડ બેન્ક 1910
7 મુખ્યમંત્રી અમૃતમ યોજના હેલ્પ લાઈન 18002331022
8 બાળકો અંગે ફરિયાદ 1098
9 ટ્રાફિક કંટ્રોલ 103
10 રેલ્વે હેલ્પલાઇન 1512
11 રેલવે ઈન્કવાયરી 139
12 નેચરલ ડિઝાસ્ટર 1096
13 રોડ એકસીડન્ટ 1073
14 એર એકસીડન્ટ 1071
15 મેડિકલ હેલ્પ લાઈન 104
16 એઇડ્સ હેલ્પ લાઈન 1097
17 વેધર ઈન્કવાયરી  1717
18 ઇલેક્ટ્રિસિટી complain 155333
19
20

ક્રમ શાળા સલામતી સપ્તાહડાઉનલોડ 
1શાળા સલામતી સપ્તાહ આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે
2શાળા સલામતી સપ્તાહ વિવિધ ટુકડીઓની માહિતી ફાઈલ
3શાળા સલામતી સપ્તાહ પરિશિષ્ટ ૬ થી ૯ માહિતી
4શાળા સલામતી સપ્તાહ આયોજન ફાઈલ Word  સ્વરૂપે
5શાળા સલામતી સપ્તાહની ઉજવણીની ફાઈલ ppt સ્વરૂપે


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___