main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, May 18, 2020

ગુજરાતી સાહિત્યકારો_લેખક અને ઉપનામ

અહીં ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ આપવામાં આવેલ છે. 
કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ
પ્રેમાનંદ સ્વામી પ્રેમસખિ સૂર્યકાન્ત ત્રિપાઠી નિરાલા હરજી દામાણી શયદા
ધનશંકર ત્રિપાઠી અઝિઝ મગનલાલ પટેલ પતીલ હિંમતલાલ પટેલ શિવમ સુંદરમ્
અરદેશર ખબરદાર અદલ મુકુન્દરાય પટણી પારાર્શય અલીખાન બલોચ શૂન્ય
રણજિતભાઈ પટેલ અનામી હર્ષદ ત્રિવેદી પ્રાસન્નેય અનંતરાય રાવળ શૌનિક
સચ્ચિદાનંદ વાત્સ્યાયન અજ્ઞેય મધુસૂદેન પારેખ પ્રિયદર્શી શાંતિલાલ શાહ સત્યમ્
- - - - - -


કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ
ભોગીલાલ ગાંધી ઉપવાસી લાભશંકર ઠાકર પુનર્વસુ મનુભાઈ ત્રિવેદી સરોદ
નટવરલાલ પંડ્યા ઉશનસ્ કવિ ન્હાનાલાલ પ્રેમભક્તિ ધીરુભાઈ ઠાકોર સવ્યસાચી
સુરસિંહજી ગોહિલ કલાપી ચીનુભઈ પટવા ફિલસુફ ચુનીલાલ શાહ સાહિત્ય પ્રિય
મણિશંકર ભટ્ટ કાન્ત ભાનુશંકર વ્યાસ બાદરાયણ બળવંતરાય ઠાકોર સેહેની
દત્તાત્રેય કાલેલકર કાકાસાહેબ ડાહ્યાભાઈ દેરાસરી બુલબુલ દામોદર ભટ્ટ સુધાંશુ
કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઈબ્રાહીમ પટેલ બેકાર ત્રિભુવનદાસ લુહાર સુન્દરમ્
મનુભાઈ ત્રિવેદી ગાફિલ બરકતઅલી વિરાણી બેફામ મોહનલાલ મેહતા સોપાન
બંસીલાલ વર્મા ચકોર રમણભાઈ નીલકંઠ મકરંદ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ
ચંદ્રવદન મેહતા ચંદામામા બાલશંકર કંથારિયા મસ્ત, બાલ, કલાન્ત વિવેક કાણે સહજ
બાલાભાઈ દેસાઈ જયભિખ્ખુ ત્રિભુવન ભટ્ટ મસ્તકવિ કિશનસિંહ ચાવડા જિપ્સી
રસિકલાલ પરીખ મૂષિકાર બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળીયો જમનાશંકર બૂચ લલિત
મનુભાઈ પંચોળી દર્શક દેવેન્દ્ર ઓઝા વનમાળી વાંકો રામનારાયણ પાઠક દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
ઉમાશંકર જોષી વાસુકિ ગૌરીશંકર જોષી ધૂમકેતુ કરસનદાસ માણેક વૈશંપાયન
- - - - - -


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___