main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Saturday, June 6, 2020

ભારતીય સવિધાન દિવસ

અહીં ભારતીય બંધારણ વિશે માહિતી :

ભારતીય બંધારણ



ભારતીય બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે.
26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ,બંધારણ સભા દ્વારા પ્રચાર કરવામાં આવ્યું
તો, જાણીએ એમની રસપ્રદ વાતો
૨૬ નવેમ્બરના રોજ દિવસ ઉજવાય છે ,આ દિવસ ઊજવવાની શરૂઆત 2015ના વર્ષ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાબાસાહેબ આંબેડકરની 2015ના વર્ષમાં 125મી જન્મ જયંતી હતી ,જેના માનમાં વડાપ્રધાને મુંબઈમાં બી આર આંબેડકર સ્મારક નો પાયો નાખ્યો અને સવિધાન દિવસની ઘોષણા કરી .
પહેલા આ દિવસ લો દિવસ તરીકે ઓળખાતો પણ હવેથી 26નવેમ્બર બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવશે
ભારતના બંધારણનો ઇતિહાસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1935 મા બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી ,1940 મા માંગણી સ્વીકાર્યા બાદ ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય
ત્યારબાદ બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર 1946ના રોજ મળી .
29 ઓગસ્ટ1947 ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચાઈ
26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પાસ થયું.
26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું .
ભારતના બંધારણને લગતી વિગતો :
બંધારણ ઘડવાનું સૌ પ્રથમ વિચાર સર માનવેન્દ્રનાથ રોયને આવ્યો .
ભારતનું બંધારણ 22 વિભાગમાં વહેંચાયેલું છે .
મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે .
બંધારણ ઘડવાની શરૂઆત કેબિનેટ મિશન યોજના હેઠળ 1946 થઈ હતી .
બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા અને જેમાં 296 સભ્યો બ્રિટિશ હિંદના અને ત્રણ સભ્યો દેશી રાજ્યોના રજવાડાના હતા
બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા .
બંધારણ ઘડવાની શરૂઆત ૯ ડીસેમ્બર ૧૯૪૬ નાં રોજ થઈ હતી .
ભારતનું બંધારણ ઘડવામાં 2 વર્ષ ,૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા .
ભારતીય બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો તેથી આપણે દર વર્ષે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ .


Photo Gallery :












સવિધાન આપતા આંબેડકર  અને સવિધાન પર હસ્તાક્ષર કરતા પંડિત જવાહરલાલ નેહરુ


Indian Constitution in Wikipedia click Below Link

भारत का संविधान


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___