
NMMS પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર અને અન્ય માહિતી
* નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ ૮ ના બાળકો આપી શકે છે. * જે બાળકોને ધોરણ-૭ મા ૫૫ ટકા કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરેલ હોય તેવા ફક્ત સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો જ આપી શકે છે. * આ પરીક્ષા પાસ કરનાર અને મેરીટમાં આવનાર બાળકને ધોરણ ૯ થી ૧૨ સુધી એટલે કે ચાર વર્ષ સુધી દર મહિને હજાર રૂપિયા લેખે વર્ષ દરમિયાન ૧૨ હજાર રૂપિયા ભણતર સ્વરૂપે સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. * આ પૈસા સીધા જ બાળકના ખાતામાં જમા કરાવવામાં આવે છે. * પરીક્ષા ઓ.એમ.આર પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે . * કુલ ૧૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવે છે * ૪૮૦૦૦ સહાય મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી ખુબ અગત્યની હોય છે. ***************************************************
* N.M.M.S Exam Online Apply Official Web site Apply to Form Click here
* N.M.M.S Exam Online preparation youtube video youtube video Click here
This section is working mode ...
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન
