main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, July 13, 2021

Aadhaar Enabled DISE-Child Tracking System data

 અહીં Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) માટે  ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ -નામાંકન કરવા બાબત પરિપત્ર -આધાર અપડેટ ઉપયોગી માહિતી મુકવામાં આવશે. 

Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ઉપયોગી માહિતી

➯ Aadhaar Enabled DISE Standard - 1 Online Entry Discription Click Here
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ ધોરણ : 1 થી 8 
➯ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે 
➯તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે. શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે.  આ અંગેની સમજ બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર દ્વારા આપવાની રહેશે. જેથી સાચી અને સચોટ માહિતી મેળવી શકાય.
----------------------------------------------------------------------------
➯ RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો ​... 
➯  ધોરણ ૧ માં પ્રવેશ માટે મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ જો કોઈ બાળક ને RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો તે બાળકનું વાલી ફોર્મ ભરી શકો છો પણ ઑનલાઇન એન્ટ્રી કરવી નહિ કે જો કે બાળકને યુ આઇ ડી જનરેટ થઈ જશે..પસી RTE માં તે બાળકને પ્રવેશ મળશે નહિ..પણ તે બાળકનું વાલી ફોર્મ ભરીને રાખવું પસી જો તે બાળકને RTE માં પ્રવેશ ન મળે તો પ્રવેશ આપી શકાય....
➯ જન્મ તારીખ નોંધણી નંબર વગર પણ એન્ટ્રી થઈ શક્શે
જન્મ પ્રમાણપત્ર ના હોય તો પણ તમે ઉપરોક્ત રીતે એન્ટ્રી કરી શકશો જે બાળક ના જન્મપ્રમાણપત્ર છે તેના ફરજીયાત તેની વિગતો નાખવી જરૂરી છે.
------------------------------------------------------------------------------
➯ current update : 
➯ હાલ ધોરણ ૧ માં તા.૦૧/૦૬/૨૦૧૪ થી તા.૩૧/૦૫/૨૦૧૬ સુધીમાં જન્મેલ બાળકોની જ એન્ટ્રી થશે જે બાળકો આ તારીખ સિવાય ના તેમની એન્ટ્રી કેવી રીતે કરવી તે રાજ્ય અને જીલ્લા માંથી સુચના મળે પછી જાણ કરવામાં આવશે.
------------------------------------------------------------------------------
➯ 𝐒𝐒𝐀 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐄𝐧𝐭𝐫𝐲 2021 
🆕 ધોરણ 1 ની નવી એન્ટ્રી માટે.👇 ધોરણ 2 થી 12 ના બાળકોને અપડેશન/ટ્રેક ની કામગીરી માટે.👇

📌 ધોરણ - 1 ની એન્ટ્રી માટે વિદ્યાર્થીનો જન્મનું પ્રમાણપત્ર ( Certificate No ) નંબર દાખલ કરવાનો રહેશે.

📌 જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ, પિતાનું નામ, માતાનનું નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે.

📌 જો આ ડેટામાં સુધારા જણાય તો CTS ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન ઍન્ટ્રી પૂર્ણ કરી શકાશે.

📌 હવે આધાર ડાયસ માં બીજી શાળામાંથી ટ્રેક કરી નામ ઉમેરવા MIS.Co.ને  રિકવેસ્ટ મોકલવી પડશે.  એમનું એપ્રુવલ મળ્યા પછી વિદ્યાર્થીનુ નામ તમારી શાળાના લોગીનમાં આવશે.
------------------------------------------------------------------------------
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)​ Online Entry Guideline Module Click here
ક્રમ
Guidance Module Discription
ડાઉનલોડ 
1 ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે ઉપયોગી મોડ્યુલ
2 STUDENT TRANSFER REQUEST કેવી રીતે APPROVE કે DECLINE કરવી-
3 TRECK Adhar dise child transfer guidline
4 ###
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Video Click here
Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Video
જન્મ પ્રમાણપત્ર વગર એન્ટ્રી કેવી રીતે કરવી. ધોરણ 1માં DISE માં નવી એન્ટ્રી કેવી રીતે કરવી 2021 આધાર ડાયસ પોર્ટલ ઉપર ધો-૧ ના વિદ્યાર્થીઓ ડેટાની એન્ટ્રી
1 2 3
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) useful Form - Letter Detail Click here

ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી બાબત પરિપત્ર -આધાર અપડેટ ઉપયોગી માહિતી

Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Form - Letter Discription Download
➯ New આધાર ડાયસ પત્રક ૨૦૨૧-૨૨ Click Here
➯ આધાર ડાયસની કામગીરી બાબત પરિપત્ર Date : 17-6-2021 year-2021-22 Click Here
➯ Wel-Come to Blog Click Here
➯ Wel-Come to Blog Click Here
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Web site Click here
Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Web site Visit
Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) School Login Click Here
wel - come Click Here
➯ More...

  This section is working mode 
  


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___