main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Friday, July 16, 2021

બિટ કેળવણી નિરીક્ષક પરીક્ષા માહિતી

 અહીં   બિટ  કેળવણી  નિરીક્ષકની  પરીક્ષા  માટે   ઉપયોગી માહિતી  મુકવામાં  આવશે. 

બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી

➯ NISTHA વિશ્વનો સૌથી મોટો ટ્રેનીંગ પ્રોગ્રામ કાર્યક્રમ Click Here
➯ S.R.G.:
➯NISTHA (National Initiative For School Heads'and Teachers' Holistic Advancement) 
➯ શાળામાં પ્રાથમિક શિક્ષણ ના પરિણામો સુધારવા માટે કેન્દ્રીય HRD Minister શ્રી દ્વારા 21 August 2019 ના રોજ નવી દિલ્હી ખાતે NISTHA (National Initiative For School Heads'and Teachers' Holistic Advancement) કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી...

✍️NISTHA કાર્યક્રમ દ્વારા દેશ ના 42 લાખ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે..

✍️ NISTHA વિશ્વ નો સૌથી મોટો ટ્રેનીંગ પ્રોગ્રામ છે..

✍️ Learning Outcome આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે

✍️ અસરકારક શિક્ષણ માટે Teacher Training જરૂરી માનવામાં આવે છે

✍️ કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા ઓળખાયેલ 33120 કી રિસોર્સ પર્સન (KRP) અને સ્ટેટ રિસોર્સ પર્સન (SRG) દ્વારા સીધા જ શિક્ષકોને પ્રશિક્ષણ આપશે. આ KRP અને SRGને બદલામાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT ), રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને વહીવટ (NEIPA)ના રાષ્ટ્રીય સંસાધન ગ્રૂપ (NRG) દ્વારા તાલીમ આપવામાં આવશે.

✍️ NISTHA કાર્યક્રમ શિક્ષકોને શાળાની સલામતી અને સલામતી, વ્યક્તિગત-સામાજિક ગુણો, આરોગ્ય અને આરોગ્ય સહિતના યોગ તેમજ શાળાના શિક્ષણની પહેલ જેમ કે પુસ્તકાલય, ઇકો-ક્લબ, યુથ ક્લબ, વિશે વધુ જાગૃતિ લાવવામાં પણ મદદ કરશે. કિચન ગાર્ડન , પર્યાવરણીય ચિંતાઓ અને શાળાના નેતૃત્વના ગુણો પણ વિકસાવવામાં મદદ કરશે.

✍️ NISTHA કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં critical thinking ને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકોને સજ્જ અને પ્રોત્સાહિત કરવાનો છે. વિશાળ તાલીમ કાર્યક્રમ શિક્ષકોમાં જાગરૂકતા વધારશે અને તેમને સમાવેશી શિક્ષણ, યોગ્યતા આધારિત શિક્ષણ અને પરીક્ષણ, *અધ્યયન નિસ્પત્તિ* , શીખનાર-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ શાસ્ત્ર,ICT નો શિક્ષણ માં ઉપયોગ , સંબંધિત વિવિધ પાસાઓ પર તેમની કુશળતા વિકસાવવામાં 
----------------------------------------------------------------------------
➯ Mission School Of excellence Introduction Click Here
➯ મિશન સ્કૂલ ઓફ એક્સસેલેન્સ કુલ ત્રણ પ્રકાર :
➯૧. રેસિડિયન્સ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ 
➯ તમામ KGBV અને મોડેલ શાળાઓને આવરી લેવાશે. હોસ્ટેલને એક્ટિવિટી અને સુવિધાઓની બાબતમાં વર્ડકલાસ બનાવવામાં આવશે. હાલમાં સંચાલન કરતા મહિલા CRC તથા મહિલા આચાર્યા ના હાથમાંથી સંચાલન પરત લઈ અલગથી નાયબ DPC કક્ષાની જગ્યાઓ ઉભી કરવામાં આવશે.
----------------------------------------------------------------------------
➯૨. ઇમર્જીગ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ :
➯  6000 સૌથી મોટી શાળાઓ જેમાં કલસ્ટર દીઠ ઓછામાં ઓછી એક શાળાનો સમાવેશ કરવામાં આવશે.
------------------------------------------------------------------------------
➯ ૩. અસપાયરિંગ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ : 
➯ 150 થી 300 વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ અને માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે.
------------------------------------------------------------------------------
➯ ઉપર્યુક્ત જૂથ મુજબ દરેક કલસ્ટરમા ઓછામાં ઓછી એક શાળા સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ આવરી લેવાશે. આ સમગ્ર પ્રોજેકટને એશિયા ડેવલોપમેન્ટ બેંક અને નાબાર્ડ ની નાણાકીય સવલતો મળવાની છે. સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ કરાર આધારિત નવા શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે. કમ્પ્યુટર લેબ, વિજ્ઞાનલેબ, ઇ કોર્નર જેવી સવલતો વિકસાવવામાં આવશે.
સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ શિક્ષકોને તાલીમ, નવા અભિગમ હેઠળ જોડાણ, માહિતીનું આદાન પ્રદાન, પડકારો અને તેનું નિરાકરણ જેવી બાબતોના સંચાલન માટે સી.આર.સી./બી.આર.સી. ક્ષમતાઓ વધારવામાં આવશે. જેમાં હાલમાં ૩ વર્ષથી વધુ સમયમાં કામ કરતા કો.ઓ. ની લાયકાત, કરેલી કામગીરી(લાર્નિંગ આઉટકમ સિદ્ધતા, ફિલ્ડ વિઝીટ ઇન લોકેશન, શાળા સમીક્ષા બેઠકો અને તેના ઉકેલો, વિષયવસ્તુનું જ્ઞાન, વહીવટી જ્ઞાન, કમ્પ્યુટરજ્ઞાન વિગેરે) ને સમીક્ષા CCC રિપોર્ટના આધારે કરવામાં આવશે. અને નિયત માપદંડમાં ના આવતા કો.ઓની પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવશે અને યુનિવર્સિટી કક્ષાએ કામ કરતા P.hd, JRF, M.Phil કે સંશોધનમા કામ કરતા લોકોને પ્રાધ્યાનય આપી પ્રોત્સાહક મહેનતાણા હેઠળ નિમણુકો આપવામાં આવશે અને ખરા અર્થમાં કો.ઓર્ડીનેટર ની ભૂમિકામાં લાવવામાં આવશે.
------------------------------------------------------------------------------
➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી PDF Click here
ક્રમ
Guidance PDF Discription
ડાઉનલોડ 
1 ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ -૧૯૭૨
2 શાળા સંચાલન માટે ઉપયોગી મહત્વની માહિતી
3 પંચાયતી રાજ
4 રજાના નિયમો
➯ Government Employee useful Video (All Information) Click here
સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી જાણકારી મેળવવા ઉપયોગી વિડીયો :
પેન્શન અને ગ્રેજ્યુટીની ગણતરી બઢતી સમયે પગાર બાંધણી કુટુંબ પેન્શનની ગણતરી
દૈનિક ભથ્થું કયારે મળવાપાત્ર થાય કામચલાઉ પેન્શન અને ગ્રેજ્યુટી કર્મચારીઓ માટે ઉપયોગી પ્રશ્નો અને જવાબ
પેન્શન પાત્ર નોકરી રજાના પ્રશ્નો ગુજરાત મુલકી સેવાના નિયમોના પ્રશ્નો
પેન્શન પાત્ર પગાર ફરજ મોકૂફી દરમ્યાન નિર્વાહ ભથ્થુ સેવા પોથી - સર્વિસ બુક
નોકરીની સામાન્ય શરતો મકાન પેશગી M.D.M...
220*200 220*200 220*200
➯ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 - શિક્ષણ પદાધિકારીઓ 2021-શાળા દફતર -SMC Detail Click here
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 શિક્ષણ-પદાધિકારીઓ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 :- ફુલ પ્રકરણ સંખ્યા 11 કુલ કલમ સંખ્યા 71 રદ કરેલ કલમ 39 અને 66 અનુસૂચિ:- કલમ 68 1) પ્રારંભિક કલમ૧ થી ૨ 2) જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કલમ3 થી 10 ક 3) જિલ્લા સ્કૂલ બોર્ડો, અધિકૃત નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની, સત્તા ફરજો અને કાર્યો કલમ11 થી 18 ક 4) અધિકૃત નગરપાલિકાઓ કલમ 19 5) વહીવટી તંત્ર કલમ20 થી 24 6) ફરજિયાત શિક્ષણ ની યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરવા બાબત કલમ25 થી 40 7ક) ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબત કલમ40 ક 7ખ) માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની શિક્ષા કરવા માટેની કાર્યરીતિ કલમ 40 ખ થી 40 ઝ 8) રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ વચ્ચે નાણાકીય સંબંધો કલમ 41 થી 47 ક 9) નિયંત્રણ કલમ 48 થી 57 10) પ્રાથમિક શિક્ષણ બોર્ડ કલમ 58 થી 59 ક 11) પ્રકીર્ણ કલમ 60 થી 71 પદાધિકારીઓ 🎯શિક્ષણ મંત્રી કેન્દ્ર :- રમેશચંદ્ર પોખરિયાલ 'નિઃશંક' 🎯શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા:- સતંજય ધોત્ર 🎯 શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષા:-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 🎯 શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય રાજ્ય કક્ષા:- વિભાવારી બેન દવે અધિકારીઓ 🎯 અગ્ર સચિવ 👉અંજુ શર્મા મેડમ 🎯 સચિવ 👉વિનોદ રાવ સાહેબ 🎯 સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર(SDP) 👉 પી. ભારતી મેડમ 🎯 નિયામક પ્રાથમિક 👉 એમ.આઈ.જોષી સાહેબ 🎯 નિયામક જીસીઈઆરટી 👉 ડો.ટી.એસ.જોષી સાહેબ 🎯 સર્વ શિક્ષા અભિયાન સચિવ 👉 પ્રકાશ ત્રિવેદી 🎯 અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ 👉 પી. એ. જલું સાહેબ 🎯 નિયામક એનસીઇઆરટી 👉 ઋષિકેશ સેનાપતિ 🎯 કુલપતિ ચિલ્ડ્રન યુનિવર્સિટી 👉હર્ષદ પી શાહ 🎯 કુલપતિ IITE 👉 હર્ષદ પટેલ 🎯 નિયામક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ 👉 પી. ભારતી મેડમ 🎯 નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ તાલીમ 👉વી. આર. ગોસાઈ
શાળા વ્યવસ્થાપન સમિતિ... શાળા દફતરનું વર્ગીકરણ
SMC પૂરું નામ:- school management committee શાળા વ્યવસ્થાપન સમિતિ... 🖋️એસ.એમ.સી.ની પહેલા શું હતું? 1.VEC:- VILLAGE EDUCATION COMMITTEE 2.VCWC:- VILLAGE CIVIL WORK COMMITTEE 3.PTA:- PARENTS TEACHER ASSOCIATION 4.MTA:-MOTHER TEACHER ASSOCIATION 🎯 આરટીઇ 2009 ની કલમ નંબર 21 અંતર્ગત એસએમસીની રચના કરવામાં આવશે... 🎯 20/10/2011 થી શરૂઆત... 🎯 શાળાના સારા સંચાલન અને ઉત્તમ વહીવટ માટે... 🎯 નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ ઘરથી શાળા નું અંતર એક કિલોમીટર 🎯 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૬ થી ૮ ઘરથી શાળા અંતર ત્રણ કિલોમીટર 👉 એસએમસી ક્યાં ક્યાં હોય? 🖋️ ખાનગી પ્રાથમિક શાળા સિવાયની તમામ શાળાઓમાં.... 🖋️ મતલબ સરકારી અનુદાન મેળવતી તમામ શાળાઓમાં એસએમસીની રચના કરવાની હોય છે. 👉 એસ.એમ.સી ની જરૂર શા માટે??? 🖋️ ગામ લોકોની ભાગીદારી વધારવા.. 🖋️ શાળાની પ્રવૃતિઓમાં વાલીની ભાગીદારી વધારવા... 🖋️ ગામ સ્તરે સારી દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે... 👉 એસ.એમ.સી.ના સભ્યો ની સંખ્યા..... 🖋️ કુલ સભ્ય સંખ્યા 12 🖋️ 75% શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ.... એટલે કે ૧૨માંથી ૯ સભ્યો વાલી સભ્યો.... ધોરણ:- 1 થી 4 સભ્યો :- 2 ધોરણ:- 5 થી 6 સભ્યો :- 3 ધોરણ:- 7 થી 8 સભ્યો :- 4 🖋️ બાકીના ૨૫ ટકા નીચે મુજબ 🖋️ એક સભ્ય સ્થાનિક સત્તામંડળ નક્કી કરે તે ચૂંટાયેલ સભ્ય 🖋️ સભ્ય સચિવ :-શાળાના આચાર્ય અથવા શ્રેયાન શિક્ષક 🖋️ શિક્ષણવિદ :- વાલી નક્કી કરશે... 🖋️ સ્થાનિક કડીયો:- એસએમસી ના અધ્યક્ષ નિયુક્ત કરશે. 👉 એસ.એમ.સી.ના સભ્યો માં 50 ટકા મહિલા સભ્યો હશે. 👉 એક થી પાંચ ધોરણની શાળામાં પણ સભ્ય સંખ્યા બાર જ રહેશે. 🎯 એસ.એમ.સી.ની જવાબદારીઓ... 👉 શાળા વિકાસ યોજના તૈયાર કરવી...RTE 2009 ની કલમ 22 મુજબ 👉 શાળા વિકાસ યોજના ત્રણ વર્ષ માટે નક્કી કરવામાં આવશે 👉 શાળા વિકાસ યોજના માં અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવની સહી આવશે 👉 ત્રણેય વર્ષની એક એક એક વર્ષ મુજબ તૈયાર કરવામાં આવશે 👉 નાણાકીય વર્ષ પૂરું થાય તે ના ત્રણ માસ પહેલા એટલે કે ડિસેમ્બર મહિનાના અંતમાં તૈયાર થઈ જવી જોઈએ. 👉 શાળામાં આવતી ગ્રાન્ટ કેવી રીતે વાપરવી તે નક્કી કરે 👉 શાળામાં બાળકો અને શિક્ષકની હાજરી નું ધ્યાન રાખે છે 👉 શાળામાં પૂરતા શિક્ષકો અને ઓરડા હોય તેનું ધ્યાન રાખશે 👉 છોકરાઓ અને છોકરીઓ માટે અલગ સૌચાલય 👉 પીવાના પાણીની સુવિધા 👉 પુસ્તકાલય ની સુવિધા 👉 સોમથી શુક્ર આઠ કલાક અને શનિવારે પાંચ કલાક શાળા ચાલુ રહે 👉 ધોરણ 1 થી 5 ના શિક્ષણકાર્ય ચાર કલાક દૈનિક 👉 ધોરણ છ થી આઠ નું શિક્ષણ કાર્ય પાંચ કલાક દૈનિક 🎯 દર વર્ષે એસ.એમ.સી.ના સભ્યો અને તાલીમ આપવામાં આવશે. 🎯 એસ.એમ.સી.ની પુનઃરચના દર બે વર્ષે કરવામાં આવશે 🎯 એસ.એમ.સી ની મીટીંગ 90 દિવસમાં (3 માસ માં) ઓછામાં ઓછી એક વખત મળવી જોઈએ 🎯 એમડીએમ ની નિમણૂક મામલતદાર કરશે. 1. દફતરનું વર્ગીકરણ કેટલા વિભાગોમાં કરવામાં આવેલ છે? જવાબ-5 2. વિઝીટબૂકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ- શેરોપોથી 3. આવક જાવક રજીસ્ટર કેટલા વર્ષ સુધી સાચવવાનું હોય છે? જવાબ- કાયમી દફતર છે 4. વાર્ષિક પરિણામ પત્રકો કેટલા વર્ષ સુધી સાચવવાનાં હોય છે? જવાબ- 10 વર્ષ સુધી 5.અન્ય શાળામાંથી આવેલ શાળા છોડયાના પ્રમાણપત્ર (L. C.) ફાઈલ કેટલા વર્ષ સાચવવાની હોય છે? જવાબ- 35 વર્ષ સુધી 6.મુખ્ય શિક્ષકની લોગબુક કેટલા વર્ષ સુધી સાચવવાની હોય છે? જવાબ- 5 વર્ષ સુધી 7. એક વર્ષ સુધી સાચવવાનાં દફતરો સમાવેશ કયા વર્ગમાં થાય છે? જવાબ- " ઇ " વર્ગ 8. "ક " વર્ગની ફાઈલ કેટલા વર્ષ સુધી સાચવવાની હોય છે? જવાબ- 10 વર્ષ સુધી 9. કોઈ કારણસર વયપત્રક તદ્દન રદ થઈ જાય કે પાનાં ફાટી જાય તેવું જણાય તો સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી નવું બનાવવામાં આવે છે અને તે કોના દ્વારા પ્રમાણિત કરવું જરૂરી છે? જવાબ- કેળવણી નિરીક્ષકશ્રી દ્વારા 10.RTE-2012 ના નિયમ-21(3) મા કેટલા રજીસ્ટરોદરેક શાળાએ નિભાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ- 14 11. ડેડસ્ટોક માં દર વર્ષે કયા માસમાં મુખ્ય શિક્ષકે દરેક વસ્તુ ની જાત ખરાઇ કરી તે અંગેનું પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? જવાબ- દર વર્ષે જૂન માસમાં 12. મુખ્ય શિક્ષકની નિમણૂક નો હુકમ કઈ ફાઈલમાં રાખવામાં આવશે? જવાબ- હુકમ ફાઈલ 13. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯ માં નિયમ-139 માં શિક્ષકની દૈનિક નોંધપોથી માટે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ- Master's log book - માસ્તરોની લોગબુક 14. શાળાની જમીનના દસ્તાવેજની નોંધ કયા રજીસ્ટરમાં રાખવાની રહે છે? જવાબ - મિલકત રજીસ્ટર 15. મુખ્ય શિક્ષકે તમામ ઉત્તરવહીઓમાંથી આકસ્મિક રીતે કેટલા ટકા ઉત્તરવહીઓનું સેમ્પલ ચેકિંગ કરી પોતાની સહી કરી તપાસનાર શિક્ષકને માર્ગદર્શન આપવાનું હોય છે? જવાબ - 5 % 16. કોઈ બાળકને દત્તક લેવામાં આવેલ છે અને તેના પિતાના નામમાં ફેરફાર કરવાનો છે તો તે મંજૂરી માટે કયો અસલ દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે? જવાબ - દત્તક ગ્રહણ કર્યા અંગેનો અસલ દસ્તાવેજ 17. શાળા વ્યવસ્થાપન સમિતિમાં શાળાના મુખ્ય શિક્ષકનો કયો હોદ્દો હોય છે? જવાબ- સભ્ય સચિવ 18. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા થઈ વિવિધ ઠરાવોની નોંધ કયા રજીસ્ટરમાં રાખવાની હોય છે? જવાબ - ઠરાવ બુક 19. શિષ્યવૃતિ ઓનલાઇન કરવા માટે કઈ વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ- www.digitalgujarat.gov.in 20. અન્ય રાજયોમાંથી કોઈ વિદ્યાર્થી એલ.સી લઈને આવે તો કઈ બાબતે ખાસ ચકાસણી કરવાની રહે છે? જવાબ- સક્ષમ અધિકારીશ્રીના પ્રતિહસ્તાક્ષર
શાળા એજન્ડા બુક-મિનિટ્સ બુક-ઠરાવ બુક શાળા ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ વર્ગીકરણ
1) એજન્ડા બુક 👉 એસ.એમ.સી ની મીટીંગ બોલાવવાની હોય ત્યારે મીટીંગ કેમ બોલવાની છે? તે માટે તેના હેતુઓ નક્કી કરવામાં આવે છે જેને એજન્ડા બુક કહેવાય છે. આ હેતુઓની એજન્ડા બુક માં લખી અને જે તારીખે મીટીંગ બોલાવવાની હોય તેને સાત દિવસ પહેલા લેખિતમાં સભ્ય સચિવ દ્વારા એસ.એમ.સી.ના સભ્યો ને જાણ કરવાની હોય છે 2) મિનિટ્સ બુક 👉 નક્કી કરેલ એજન્ડાના આધાર એ મિટિંગમાં જે બાબતોની ચર્ચા કરવામાં આવે છે અને થયેલ ચર્ચાને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે જેને મિનિટ્સ બુક કહે છે. 🖋️ આ બુક આચાર્ય દ્વારા નિભાવવામાં આવે છે. 🖋️ નક્કી કરેલ એજન્ટ આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલ અન્ય પ્રશ્નો તેમજ ચર્ચાની નોંધ પણ આ બૂકમાં કરવામાં આવે છે. 🖋️ ઠરાવ સિવાયના અન્ય ચર્ચા મુદ્દાઓને ઠરાવ બુકમાં રસ્તા અલગ આ બુકમાં નોંધવામાં આવે છે. 🖋️ ઉપરોક્ત મુદ્દાના અમલીકરણ માટે કોણ જવાબદાર હોઈ શકે તેની નોંધ આ બૂકમાં કરવામાં આવે છે. 🖋️ મતલબ મીટિંગ દરમિયાન જે પણ મુદ્દાઓની ચર્ચા થાય તે મુદ્દાઓ નોંધવામાં આવે છે. 3) ઠરાવ બુક 🖋️ એસ.એમ.સી ની મીટિંગમાં બધા સભ્યોની હાજરીમાં એજન્ડાને આધારે સર્વ સંમતિથી લેવામાં આવેલ કોઈ ચોક્કસ નિર્ણય... 🖋️ એસ.એમ.સી ની મિટિંગમાં લીધેલા નિર્ણયની નોંધ ઠરાવ બુકમાં કરવામાં આવે છે. 🖋️ આ ઠરાવને હાજર રહેલ સભ્યોએ માન્ય રાખેલ હોય તો હાજર રહેલ તમામ સભ્યોની સહી કરવાની હોય છે. 🙏 નોંધ:- કોઇ સુધારા- વધારા કે અન્ય કોઈ નવી જાણતા બાબત જણાવશો. -QEM :Quality education monitoring unit ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ 13000 6 થી 8 માટે લાઈબ્રેરી ગ્રાંટ 10000 1 થી 5 માટે લાઈબ્રેરિ ગ્રાંટ 5000 -પ્રજ્ઞા શરૂઆત :2010 -ફક્ત 1 & 2 મા 2018 થી... -શાળા તત્પરતા ધો. 1 માં 3 માસ -NCERT કીટ 1 થી 12 ધોરણ -kgbv શરૂઆત 2004/05 -SMC :School Management Committee -SMDC 15 સભ્યો (School Management Development Committee) -SMC 12 સભ્યો (School Management Committee) -SMC & SMDC ના સભ્યો ને વર્ષમાં 3 દિવસ તાલીમ -MIS - Management information system -IED - Integrated child development -વિકલાંગતા ધારો - 2016 -6 થી 18 વર્ષના બાળકો માટે ➯ગુજરાત માં RTE અમલ ➯અધિનિયમ પૂછાય તો 1/4/2010 ➯નિયમ પૂછાય તો 18/2/2012
➯ Wel-Come to Blog Thanks for visit
➯ Education use Short Name to Full Name Discription Click here
LIST OF ABBREVIATIONS LIST OF ABBREVIATIONS
➯ LIST OF ABBREVIATIONS ➯ AWP&B Annual Work Plan and Budget ➯ BRC Block Resource Centers ➯ BRC Co. Block Resource Centre Coordinator ➯ BRG Block Resource Group ➯ BRP Block Resource Person ➯ BaLA Building as Learning Aid ➯ CAL Computer Aided Learning ➯ CRC Cluster Resource Centers ➯ CRC Co. Cluster Resource Centre Coordinator ➯ CRG Cluster Resource Group ➯ CWSN Child with special needs ➯ DIET District Institute of Education and Training ➯ DISE District Information System for Education ➯ DPEP District Primary Education Programme ➯ DPO District Project Office ➯ DRG District Resource Group ➯ DSE&L Department of School Education and Literacy ➯ EC Executive Committee ➯ ECCE Early Childhood Care and Education ➯ EDI Educational Development Index ➯ EE Elementary Education ➯ FAO Finance & Accounts Officer ➯ GER Gross Enrolment Ratio ➯ GOI Government of India ➯ GCEE Gujarat Council of Elementary Education ➯ HM Head Master ➯ IT Information Technology ➯ JRM Joint Review Mission ➯ KGBV Kasturba Gandhi Balika Vidyalaya ➯ LEP Learning Enhancement Programme ➯ MCS Model Cluster School ➯ MHRD Ministry of Human Resource Development ➯ UDISE Unified District Information System for Education ➯ LIST OF ABBREVIATIONS ➯ VEC:- VILLAGE EDUCATION COMMITTEE ➯ VCWC:- VILLAGE CIVIL WORK COMMITTEE ➯ PTA:- PARENTS TEACHER ASSOCIATION ➯ MTA:- MOTHER TEACHER ASSOCIATION ➯ MIS Management Information System ➯ NCERT National Council of Educational Research and Training ➯ NCTE National Council of Teacher Education ➯ NER Net Enrolment Ratio ➯ NFHS National Family Health Survey ➯ NUEPA National University of Education Planning and Administration ➯ NRG National Resource Group ➯ PAB Project Approval Board ➯ PRI Panchayati Raj Institution ➯ PS Primary School ➯ PTR Pupil Teacher Ratio ➯ PRAGNA Pravrutti Dwara Gyan - An activity based learning approach ➯ P&M Planning and Management ➯ REMS Research, Evaluation, Monitoring and Supervisions ➯ RTE Right To Education ➯ SMC School Management Committee ➯ SPD State Project Director ➯ SPE State Project Engineer ➯ SPO State Project Office ➯ SSA Sarva Shiksha Abhiyan ➯ STP Special Training Programme ➯ TLE Teacher Learning Equipment ➯ TLM Teaching Learning Material ➯ TOR Terms of Reference ➯ TSC Total Sanitation Campaign ➯ TSG Technical Support Group ➯ TT Teachers Training ➯ UPS Upper Primary School
wel - come Thanks
➯ પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના -SWAYAM Portal - લાઈબ્રેરી ગ્રાંટ Click here
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના જવાબ SWAYAM Portal - લાઈબ્રેરી ગ્રાંટ
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના જવાબ...(કોઈ ક્ષતિ હોય તો ધ્યાન દોરશો) 1. પ્રજ્ઞા અભિગમનો પ્રારંભ જૂન- 2010 માં રાજ્યની કેટલી શાળાઓમાં શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ-258 શાળાઓ 2. પ્રજ્ઞા અભિગમમાં કેટલા જૂથ ચાર્ટ હોય છે અને તેના નામ અને કલર કહો. જવાબ - જૂથચાર્ટની સંખ્યા- 4 1. શિક્ષક સમર્પિત જૂથ- ગુલાબી કલર 2. સહપાઠી જૂથ - લીલો કલર 3. સ્વ અધ્યયન જૂથ - કથ્થાઈ કલર 4. મૂલ્યાંકન જૂથ - વાદળી કલર 3. ગુજરાતી વિષયના લેડરમાં ધોરણ - 1 અને ધોરણ-2 માટે કેટલા એકમ દર્શાવેલ છે? જવાબ- ગુજરાતી વિષય - ધોરણ 1-માં 1 થી 8 એકમ અને ધોરણ-2 માં 9 થી 19 એકમ 4. ગણિત વિષયના લેડરમાં ધોરણ-1 અને ધોરણ-2 માટે કેટલા એકમો દર્શાવેલ છે? જવાબ - ગણિત વિષય - ધોરણ-1 માં 1 થી 14 એકમ , અને ધોરણ-2 માં 15 થી 29 5. લેડરમાં આપેલ ગોળનું નિશાન શુ દર્શાવે છે ? જવાબ- ગોળ સંકેત અભ્યાસકાર્ડ અંતર્ગત કાર્ય કરવાનું દર્શાવે છે. 6. લેડરમાં આપેલ ત્રિકોણનું નિશાન શું દર્શાવે છે? જવાબ - ત્રિકોણનું નિશાન સ્વ-અધ્યયનપોથીમાં કાર્ય કરવાનું દર્શાવે છે. 7. અભ્યાસકાર્ડમાં પીળો રંગ કયો વિષય સૂચવે છે? જવાબ- ગુજરાતી વિષય સૂચવે છે. 8. અભ્યાસકાળમાં વાદળી રંગ કયો વિષય સૂચવે છે? જવાબ - ગણિત વિષય સૂચવે છે. 9. કયા ધોરણ માટે સચિત્ર બાળપોથી આપવામાં આવેલ છે? જવાબ - ધોરણ -2 ગુજરાતી માટે સચિત્ર બાળપોથી આપવામાં આવેલ છે. 10. વિદ્યાર્થીએ પૂરા કરેલા પ્રત્યેક અભ્યાસકાર્ડની નોંધ કયા રજીસ્ટરમાં કરવાની હોય છે? જવાબ - પ્રગતિમાપન રજીસ્ટરમાં નોંધ કરવાની હોય છે. 11. સમુહકાર્ય-1 ની પ્રવૃત્તિ ક્યારે કરવાની હોય છે? જવાબ- આ પ્રવૃત્તિ દરરોજ વર્ગ કાર્યની શરૂઆતની 30 મિનિટમાં આખા વર્ગને સમૂહમાં કરાવવાની હોય છે. 12. અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ ક્યારે આપવાનું હોય છે? જવાબ - અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ સમૂહ કાર્ય -1 પછી શાળા સમય પૂર્ણ થવાનો છેલ્લો એક કલાક બાકી રહે ત્યાં સુધી કરાવવાની હોય છે. 13. રમે તેની રમત - ક્યારે કરવાની હોય છે? જવાબ-શાળા સમયની છેલ્લી 30 મિનિટ માટે વિદ્યાર્થીઓને રમે તેની રમત રમાડવાની હોય છે. 14. સમુહકાર્ય - 2 ક્યારે કરવાનું હોય છે? જવાબ - સમુહકાર્ય -2ની પ્રવૃત્તિઓ દરરોજ શાળા સમયના છેલ્લા એક કલાક પૈકી પહેલા અડધા કલાક દરમિયાન કરાવવાની હોય છે. 15. પ્રજ્ઞા અભિગમનો પાયાનો સિદ્ધાંત કયો છે? જવાબ - દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ છે. 16. વિદ્યાર્થી પોર્ટફોલિયો એટલે શું? જવાબ - પોર્ટફોલિયો એટલે એક એવો સંગ્રહ છે જેમાં બાળકો દ્વારા લખાયેલુ, દોરાયેલું અને પ્રવૃત્તિ કરેલું બધું એકઠું થાય. 17. પ્રજ્ઞાગીત - " બનીએ પ્રજ્ઞાવાન આપણે...બનીએ પ્રજ્ઞાવાન " - એ કોના દ્વારા લખાયેલ છે? જવાબ - પ્રકાશ પરમાર 18. પત્રક- D-2 કયા ધોરણના બાળકોના પરિણામ પત્રક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ - ધોરણ-1 19. ધોરણ -2ના બાળકને પ્રગતિપત્રક કયા નમુનામાં આપવામાં આવશે? જવાબ- નમુનો- D-3 20. ધોરણ- 1 અને 2 ના વિદ્યાર્થીઓને ગ્રેડ આપવા માટે કઈ ગ્રેડિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે? જવાબ - પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ ICT : INFORMATION AND COMMUNICATION TECHNOLOGY 17 May 1969 World telecom, information & society day હેતુ :નવીન તકનીકી થી સામાજિક પરિવર્તન વિશ્વ સ્તરે લાવી શકાય -21 મી સદી ટેક્નોલોજી ની સદી - અધ્યયન પ્રક્રિયા સરળ બને છે - હાજરી નિયમિત બને છે - માહિતી આપમેળે મળે - લોકજાગૃતિ કેળવવા - સાધનો :રેડિયો, ટીવી, લેપટોપ etc - DVD:Digital versatile disc - CD: Compact Disc - ઓરિસ્સા રેડિયો દ્વારા લોક ડાઉન સમયમાં શિક્ષણ શરૂ - કેરળ ICT ઉપયોગમાં આગળ - પ્રસાર ભારતી - smart blackboard - તામિલનાડુ ⭕ SWAYAM Portal - SWAYAM - Study webs for young and aspring minds - SWAYAM પર ધો. 9 થી PG સુધીના course available છે - SWAYAM પોર્ટલ ની શરૂઆત 9 July 2017 રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી - Ministry Of Education (MHRD) દ્વારા -QR Code - Quick Response code ⭕SWAYAM PRABHA : -SWAYAM Prabha પોર્ટલ ની શરૂઆત 9 July 2017 રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી -QEM :Quality education monitoring unit ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ 13000 6 થી 8 માટે લાઈબ્રેરી ગ્રાંટ 10000 1 થી 5 માટે લાઈબ્રેરિ ગ્રાંટ 5000 -પ્રજ્ઞા શરૂઆત :2010 -ફક્ત 1 & 2 મા 2018 થી... -શાળા તત્પરતા ધો. 1 માં 3 માસ -NCERT કીટ 1 થી 12 ધોરણ -kgbv શરૂઆત 2004/05 -SMC :School Management Committee -SMDC 15 સભ્યો (School Management Development Committee) -SMC 12 સભ્યો (School Management Committee) -SMC & SMDC ના સભ્યો ને વર્ષમાં 3 દિવસ તાલીમ -MIS - Management information system -IED - Integrated child development -વિકલાંગતા ધારો - 2016 -6 થી 18 વર્ષના બાળકો માટે
wel - come wel - come
➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી - PDF Click here

બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી

બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી Download
➯ મિશન સ્કૂલ ઓફ એક્સસેલેન્સ માટે ઉપયોગી માહિતી Click Here
➯ SAS Portal Information Click Here
➯ દિક્ષા પોર્ટલ APP અંગે માહિતી Click Here
➯ દિક્ષા પોર્ટલ -App અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ કસ્તુરબા બાલિકા વિદ્યાલય અંગે માહિતી – વિહંગાવલોકન Click Here
➯ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ - ૨૦૧૨ Click Here
➯ RTE-2009 અને RTE-2012 ની તુલના Click Here
➯ રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું – ૨૦૦૫ Click Here
➯ RTE-2012 અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ બાલા પ્રોજેકટ અને જીલ્લા પંચાયત અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ શિક્ષણમાં ઉપયોગી શબ્દોના ટુંકા અને શબ્દોના પુરા નામ Click Here
➯ National Curriculum Framework-2005 Click Here
➯ રાષ્ટ્રીય શિક્ષણ નિતી – ૨૦૨૦ Click Here
➯ RTE-2009 અને RTE-2012 ની તુલના અંગે સમજ Click Here
➯ એસ.ટી.પી વર્ગ અને સીઝનલ હોસ્ટેલ માહિતી Click Here
➯ ગુણોત્સવ – 2.0 અંગે સંપૂર્ણ સમજ – ઓનલાઈન તાલીમ મોડ્યુલ Click Here
➯ Wel-Come to Blog Click Here
➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી વિડીયો Click here
બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી વિડીયો :
Video Part - 1 Video Part - 2 Video Part - 3
પંચાયતી રાજ ઉચ્ચ શિક્ષણ સંસ્થા IITEનો પરિચય Microsoft teams
Microsoft teams વિશે સચોટ માર્ગદર્શન પંચાયતી રાજ.સચોટ માર્ગદર્શન NATIONAL ACHIEVEMENT SURVEY
RTE 2012 પ્રકરણ: 2 મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર RTE 2012 પ્રકરણ: 3 રાજ્ય સરકાર અને સ્થાનિક ની ફરજો જવાહર નવોદય એટલે શું- કોણ ફોર્મ ભરી શકે?- બેઝિક સંપૂર્ણ માહિતી
school of excellence school of excellence ની બધી જ માહીતી પ્રજ્ઞા અભિગમની તમામ માહિતી
RTE 2012 BASIC INFORMATION D.I.E.T. KGBV કસ્તુરબા બાલિકા વિદ્યાલય
ગુણોત્સવ ૨.૦ ભાગ -૧ SARAL DATA APP STP અને સીઝનલ હોસ્ટેલ.
NCTE પરીક્ષા સબંધી માહિતી NMMS ની બેઝિક માહીતી ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972
જ્ઞાન કુંજ પ્રશ્નોત્તરી Wel-come Wel-come
220*200 220*200 220*200
➯ More...

  This section is working mode 
  


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___