
❆ ➯ Here put PRAISA PORTAL in DATA ENTRY and WORK Useful Information .
❆ PRAISA સોફટવેરને લગતી મહત્વની માહિતી ❆
❆ ➯ PRAISA FULL FORM - PORTAL useful Web site Click here
❆ PRAISA = Panchayati Raj Accounting Information System Automation. ❆
❆ ➯ પગારબિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવા માહિતી Click here
❆ પગારબિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવા માહિતી ❆ ➯ આવતા માસથી પગારબિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવાનું થશે.. ➯ સાસ હમણાં ચાલુ રહેશે.. ➯ આવતું પગાર બીલ prisa અને સાસ બન્ને માં બનાવવાનું થશે.. ➯ એટલે નીચે દરેક કેન્દ્રવર્તી શાળા ના ત્રણ શિક્ષકો ના નામ creator, વેરિફાયર અને એપ્રુવર આપેલ છે . ➯ દરેક creator પગાર બીલ અને વિવિધ એન્ટ્રી કરશે .. ➯ વેરીફાયર ચકાસણી કરશે.. ➯ અને એપ્રુવર ફાઈનલ સબમિટ કરશે.. ➯ એપ્રુંવર એટલે કેન્દ્રવર્તી આચાર્ય.. ➯ Creator અને વેરીફાયર એટલે કેન્દ્રવર્તી શાળા માં ફરજ બજાવતા કોઈપણ બે શિક્ષક કે જેના નામ, યુઝર આઈડી અને પાસવર્ડ ઉપર થી આવેલા છે .. ➯ તે નીચે મુજબ છે.. ➯ પગારબીલ કેન્દ્રવર્તી માં જ બનશે , પેટા શાળા માં નહિ, ➯ એન્ટ્રી કેન્દ્રવર્તી કક્ષાએ શરૂ કરી દિવસ -2 માં પૂર્ણ કરવા ઉપલી કચેરીએ થી તાકીદ ની સૂચના છે.. ➯ પેલી શીટ માં creator ના નામ છે, એમના યુઝર આઈડી અને password થી એન્ટ્રી શરૂ કરી દેવાની છે.. ➯ સેવા પોથી પ્રથમ પેજ,બેંક પાસબુક અને પાનકાર્ડ આ ત્રણ દરેક શિક્ષકનું અપલોડ કરવાનુ થશે _________________________________________
❆ ➯ Praisa data Entry discription Click here
❆ file data Tital❆ type data here ------+------+------+-------+------ type data here
❆ ➯ PRAISA DATA ENTRY useful (PDF ) Click here
❆ PRAISA સોફટવેરને લગતી મહત્વની માહિતી PDF ❆
PRAISA useful DATA Discription Download ➯ PRAISA - PAY BILL ENTRY INFORMATION Click Here ➯ PRAISA data entry use first time PDF Click Here ➯ Praisa soft Employee Registration Click Here ➯ Praisa માં માહિતી અપલોડ - upload કરવા માટેની માર્ગદર્શિકા Click Here ➯ SALARY PROCESS INFORMATION Click Here ➯ SOP- Pay-Bill-Generation Click Here ➯ SOP-Employee Registration-PRAISA Click Here ➯ SOP-Employee-Transfer Click Here ➯ SOP-Revoke-Processed-Salary-PRAISA Click Here ➯ SOP-Salary Process-PRAISA Click Here ➯ ઈજાફાની અસર Incriment આપવા માટે REVOKE કરવાની પ્રોસેસ Click Here ➯ Roll રોલ RE-ASIGN કરવા માટેની પ્રોસેસ (TPEO) Click Here ➯ Pay-matrix level cell for 7 pay commission Gujarat Click Here ➯ PAY MATRIX LEVEL CELL TABLE 7 PAY COMMISSION FOR GUJARAT PDF Click Here ➯ wel_come Click Here
❆ ➯ PRAISA Portal useful Video Click Here
PRAISA Portal useful Video part 2 HOW TO ADD SALARY PROCESS, PAY BILL ENTRY, પગાર બીલ બનાવવું અને હેડ એડ કરવું HOW TO ADD SALARY PROCESS, PAY BILL ENTRY, ADD HEAD EMPLOYEES INCREMENT || ઇજાફો કઈ રીતે ઉમેરવો? PRAISA SALARY PROCESS || PRAISAમાં સેલેરી પ્રોસેસ કઈ રીતે કરવી? PRAISAમાં પગાર બીલ કઈ રીતે બનાવવું? PRAISA TRANSFER || શિક્ષકની બદલી થઈ જતાં કઈ રીતે ટ્રાન્સફર કરવા? PRAISA CVA || CVA શું છે ? || CVA કેવી રીતે કરવું? PRAISA પર કર્મચારીઓની વિગતો એડ કરવી PRAISA SOFTWARE FOR EMPLOYEES 1 2 3
❆ ➯ PRISA Error Management Form And Help Desk No Click here
. ❆ ➯ લિંક મા કંમ્પ્લેઇન નોંધાવી, પ્રેસા હેલ્પડેસ્કમાં ટિકિટ નંબર થી વાત કરવી સોલ્યુશન આપશે. જરૂર પડે તો એનિડેસ્ક આપવું. . ❆ ➯ PRAISA Help Desk Any Complain No - 79 3500 2900 . ❆ ➯ PRAISA Help - Krunal Soni mobile - 99259 63004
❆ ➯ More...
❆ ➯ This section is working mode_
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન