main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, May 12, 2019

C.P.F & G.P.F

 અહીં Cpf અને Gpf સંબંધિત મહત્વની માહિતી  મુકવામાં આવશે. 

Cpf અને Gpf સંબંધિત મહત્વની માહિતી

➯ C.P.F / G.P.F Related web site Click here
ક્રમ  સી.પી.એફ_જી.પી.એફ એકાઉન્ટ ઉપયોગી વેબસાઈટ મુલાકાત
1 CPF form  વિશે વધુ માહિતી Online  મેળવવા  official website
2 GPF એકાઉન્ટનું  બેલેન્સ અને  STATUS જાણવા
3 CPF Account નવા સુધારેલા FORM વિશેની વધુ માહિતી માટે વેબસાઈટ
4 Check  Your   CPF  Online Account Details
5 CPF નંબરના આધારે PRAN નંબર કેવી રીતે શૉધશો?
6 CSRF 1.5 version નવા સુધારેલા CPF FORM વિશેની વધુ માહિતી માટે વેબસાઈટ
➯ GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતી Click here

GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતી

GPF Form useful data Discription Download
➯ ચાલુ નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેની મંજૂરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ Click Here
➯ જનરલ પ્રોવિડન્ડ ફંડ માંથી નાણાની તબદીલી કરવા માટેનું ફોર્મ નમૂનો - જરૂરી પત્રકો Click Here
➯ જિલ્લા પંચાયત સામાન્ય ભવિષ્યનિધિમાં જોડાવાનું અરજી પત્રક Click Here
➯ જી.પી.એફ ડિપોઝિટ સંયોજિત વીમા યોજના ક્લેમ માટે વારસદારની અરજી નમુનો Click Here
➯ જી.પી.એફ ફંડના આખરી ચુકવણીની અરજી જ્યારે નિયુક્તિ એ અથવા વાલીવારસોને કરવાની હોય તે કિસ્સામાં વાપરવાનું અરજનું ફોર્મ Click Here
➯ જીલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ પ્રોવિડન્ડ ફંડ rule 1972 માંથી આંશિક આખરી ઉપાડ મેળવવા માટેની અરજી Click Here
➯ GPF ફંડ એકાઉન્ટ સિલ્કનું આખરી ચૂકવણું કરવા માટેની અરજી માટેના વિવિધ પત્રકો - નમૂનાઓ Click Here
➯ GPF ફંડના ફાઇનલ ઉપાડ માટેના વિવિધ પત્રકો નમુના સ્વરૂપે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ સી પી એફ ફોર્મ ભરવા ઉપયોગી એક્સેલ સોફ્ટવેર Click Here
ક્રમ  સી.પી.એફ ફોર્મ ભરવા ઉપયોગી એક્સેલ સોફ્ટવેર ડાઉનલોડ
1પરિશિષ્ટ ૨ અને  2- k નો એકંદરી પત્રકનો પે.સેન્ટરે તૈયાર કરવાનો નમૂનો
2પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ,ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો,વિભાગ/ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીમાં માહિતી મોકલવા જે નમૂનો જોઈએ તે નમૂનો એક જ એક્સલ ફાઇલ
3C.P.F  ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો EXCEL file  સ્વરૂપે 
4#####
5#####
➯ સી.પી.એફ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી-સૂચનાઓ અને પરિપત્રો Click here

સી પી એફ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી-સૂચનાઓ અને પરિપત્રો

C.P.F Forms Filling useful data Discription Download
➯ CPF Forms :- CSRF version 1.5 નવા સુધારેલા FORM વિશેની વધુ માહિતી માટે વેબસાઈટ Click Here
➯ CPF એકાઉન્ટ ઉપયોગી તમામ સરકારી G.R પરિપત્રો અને માહિતી Click Here
➯ નવી વર્ધિત પેન્શન યોજના આ અંગે પેન્શન ખાતા નંબર અને કાયમી રીટાયડ ખાતા નંબર ફાળવવા બાબતે વાંધાની પૂર્તિ કરવા બાબત પરિપત્ર Click Here
➯ CPF અને GPF વચ્ચેનો તફાવત જાણવા Click Here
➯ 2004 બાદ નોકરીમાં લાગેલ કર્મચારીઓને GPF જીપીએફમાં સમાવવા બાબતનો ભારત સરકારનો ઓફિશિયલ લેટર Click Here
➯ CSRF 1 ફોર્મ ભરવાની અગત્યની સૂચનાઓ Click Here
➯ સી .પી .એફ ફોર્મ ભરવા માટે અહીં આપેલ એક્સલ સોફ્ટવેરના ઉપયોગ માટેની સૂચનાઓ Click Here
➯ C.P.F ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો PDF file BLANK સ્વરૂપે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ NOTE- CPF FORM ચોકસાઇથી ભરવા , હંમેશા cpf form બ્લેક પેન થી જ ભરવું અને સહી પણ બ્લેક પેનથી જ કરવી .
➯ સી પી એફ ફોર્મ ભરેલા નમૂનાઓ અને ઉપયોગી પત્રકો Click here

સી પી એફ ફોર્મ ભરેલા નમૂનાઓ અને ઉપયોગી પત્રકો

CPF Forms filling useful forms Discription Download
➯ CPF એકાઉન્ટ માટે PDF ફાઇલનો Blank નમૂનો Click Here
➯ નવુ સી.પી.એફ ફોર્મ CSRF_ver-1.4 Click Here
➯ નવુ સી.પી.એફ ફોર્મ CSRF_ver-1.2 Click Here
➯ ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો Click Here
➯ પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો માટેનું ફોર્મ Click Here
➯ વધારાના વારસદાર ની નિમણૂક અંગેનું સી પી એફ ફોર્મ ANNEXURE -III (3) English Click Here
➯ વિભાગ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડંડ ફંડ નિયામકની કચેરીને માહિતી જે નમુનામાં મોકલવી જોઇએ તે નમુનો Click Here
➯ CPF ફોર્મ ભરવા માટે ઉપયોગી PDF File ના ભરેલા નમૂનાઓ Click Here
➯ પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ ભરેલ નમૂનો Click Here
➯ Annexure II ટુ એન્ડ Annexure III થ્રી ભરેલ નમૂનાઓ PDF Click Here
➯ Annexure.S2_Subscriber-detail-change-request-form Click Here
➯ Annexure-S5_DDO-Covering-letter-for-subs-registration Click Here
➯ CPF Form Filling Page : 1 Click Here
➯ CPF Form Filling Page : 2 Click Here
➯ CPF Form Filling Page : 3 Click Here
➯ CPF Form Filling Page : 4 Click Here
➯ CPF Form Filling Page : 5 Click Here
➯ પ્રથમ નિમણૂક થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ પરિશિષ્ટ ૨ ક Click Here
➯ સી.પી.એફ ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૨ ,પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો ભરેલ નમૂનો PDF સ્વરૂપે Click Here
➯ દરેક સરકારી કર્મચારીઓ માટે CPF. માંથી ચાલુ નોકરીએ ઉપાડવાનું થતું ફોર્મ Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ PPAN-PRAN વિગતોમાં સુધારો-જૂની પેન્શન યોજના OPS-નવી પેન્શન યોજના NPS માહિતી Click here
➯ PPAN અને PRAN ની વિગતોમાં સુધારો-વધારો કરવાની માહિતી ➯ જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS માહિતી
➯ ➯શું ! આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો ??? Click Here
➯શું ! આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો ???
➱જો આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે આપેલ સ્ટેપ અનુસરો !!!!!!!! 
➯CPF password Reset  to step By Step Below this Discription.....

- Jo Tame cpf ni site no password bhuli gya ho.. to tene reset karwani 2 rite chhe. 
- Saupratham
 *https://cra-nsdl.com/CRA/* 
Ni site kholwi tema subscriber popup menuma jaine *_forgot password_* par click karwu.
 -Tyar baad screen ma 2 option awse. 
*1. Reset password using secret question*
 *2. Instant set/reset l-pin*
Jo tmare pela option dwara password reset karwo hoi to tmare agav jyare log in thaya hoi tyare te secret question set karelo howo joi ane teno answer pan set karel hoi toj password tena dwara reset thai sakase. 
-Nahitar bijo option select karwo.bijo option select karta niche lakhel vigato puchhse.
1. *Pran number*: 12 ankada no 
2. *Subscriber name*: (pran card mujab j naam lakhwu, for example pela atak hoito first name ma atak j lakhwi) 3 khana hase......(3 khana) first name, middle name, last name. 
3. Subscriber's father name*: (3 khana) first name, middle name, last name. 
4. DOB(date of birth)*: 
5. *Email Address*: 
6. *New Password*: 
7. *Confirm Password*: 
*Tamam vigato bharwi.* 
* nishani karel vigat farajiyat bharwani thase 
Tyar baad te badhani niche 3 option hase.

1. Go to Nodal Office 
2. "Generate OTP
3. Reset 
Temathi biju option pasand karwu. Etle tamara registered thayel mobile number ane email ma password awse. Te banne nakhwathi tmaro password reset thai jase. Etle tme tmara pran number ane nwa password sathe log in kari sakso.

➯ follow above step to reset CPF password Carefully
➯ How to Check C.P.F Online Step Click Here
 પગલું - 1 
આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

 પગલું - 2  
અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
https://cra-nsdl.com/CRA/

 પગલું - 3 
વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨ અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે  I  accept  બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.

 પગલું - 4 
આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો  છો.
CHECK YOUR CPF ACCOUNT Online
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો..

PRAN Form Paripatra
CPF to PRAN Numbers
Click here to Download Forn S-1
➯ GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ? Click Here
 ➯ GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ? 
↪GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના પગારમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે.
↪GPF ખાતામાં જમા રકમ પર 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. સાથે જ આ ફંડમાં જમા રકમ આવકવેરા વિભાગની ઘારા 80-cના અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.આ ખાતામાં જમા રાશિ સામાન્ય રીતે કર્મચારીની સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80-c અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.એટલેકે આ રાશિ પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી.
↪GPF ખાતા સાથે જોડાયેલ એક ખાસ ફીચર હોય છે જેને GPF એડવાન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરલ પ્રોવિડન્ટ ફંડની સેવિંગ અંતર્ગત અપાયેલ ઇન્ટરેસ્ટ ફ્રી લોન હોય છે. આને લોન એટલે કહેવામાં આવે છે કારણ કે ઉધાર લેવાયેલ રાશિ નિયમિત હપ્તામાં પરત કરવાની હોય છે. GPF ખાતામાંથી નીકાળેલ રકમ પર કોઇ વ્યાજ વસુલવામાં આવતું નથી.આમ જો જરૂર પડે તો અધવચ્ચે એટલે કે સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પહેલા કેટલીક રકમ લોન પેટે મેળવી શકાય છે.
↪રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને GPF પર 8 ટકાના દરે વ્યાજ અપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન સામાન્ય ભવિષ્ય નીધિ અને અન્ય સમાન નિધિમાં જમા રકમ પર અગામી ત્રણ માસ માટે 8 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
↪સરકારી કર્મચારીઓ માટે જે સંચિત નિધિની વ્યવસ્થા છે, તેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) કહેવામાં આવે છે. આમાં માત્ર સરકારી કર્મચારીઓનું જ યોગદાન હોય છે, સરકાર પોતાનું કોઈ યોગદાન આમાં આપતી નથી. સરકારે આ જીપીએફ યોજના સાથે જોડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફ ઉપાડની પણ રાહત આપી હતી. સરકારે પોતાના કર્મીઓને બાળકોના પ્રાથમિક થી લઈ ઉચ્ચશિક્ષણ માટે જીપીએફમાંથી ઉપાડ લેવાની પણ જાહેરાત કરી હતી.
↪આ રીતે જનરલ ફંડના નિયમોમાં અનેક છૂટછાટોની પણ જાહેરાત કરી હતી. જેમ કે જીપીએફના ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે કર્મચારી માત્ર અરજી કરશે તો પણ તેનું કામ થઈ જશે. માત્ર 15 દિવસમાં કર્મચારીને નાણા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માંદગી જેવા કારણોમાં તો 15 દિવસનો પણ સમય નહી લાગે.
↪આ સાથે સરકારી કર્મીઓને આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારી 90 ટકા કરવામાં આવી હતી. વાહન ખરીદવા માટે જમારાશીના 3/4 રકમ ઉપાડી શકાય છે. આટલું જ નહી યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ લઈ શકાશે.
➯ C.P.F _ G.P.F. Use Video Click Here
Video Part - 1 Video Part - 2
Tier 1 અને Tier 2 ની સમજ/તફાવત CPF PRAN કીટ પાસવર્ડ કેવી રીતે સેટ કરશો.
સીપીએફ-એનપીએસથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો GPF - PPF - EPF
wel_come wel_come
➯ NPS योजना का भविष्य Click Here
 ➯ NPS  योजना का भविष्य 
मान लो कि कोई कर्मचारी NPS में 35 साल नोकरी करता है और उसकी हर महीने औसतन 7 हजार की NPS में कटौती होती है
तो
7000 per month @ 35 year job  7000x12x35=29,40,000/- 
इतनी ही राशि सरकार मिलाएगी
29,40,000 x 2 = 58,80,000
अब आपको सेवानिवृति के दिन 60 %राशि मिलेगी, तो
58,80,000 का 60%=35,28,000
इस पर 30%टैक्स देना होगा, तो
35,28,000 का 30%,=10,58,400
तो
       35,28,000
      -10,58,400
------------------------
      =24,69,600
यानी कि 2004 में भर्ती हुए कर्मचारी 2039 में सेवानिवृति पर घर लेकर जायेगा 24,69,600₹
साथ ही बाकी 40% राशि होती है
23,52,000₹
अब इसका 5%के हिसाब से भी पेंशन बनाया जाय तो होता है
1,17,000/12 तो महिने की पेंशन बनी मात्र 9800₹  
वो भी इसमें कोई DA की बढ़ोतरी संभव नही है।
*
आप कल्पना करो की आज से 22 साल बाद 2039 में साडे चौबीस लाख रुपये क्या मायने रखेंगे।*
आज ग्रुप डी का भी कर्मचारी सेवानिवृत होता है तो उसे मिनिमम 15, 16 लाख मिलते है।
ओर सरकार बहुत जल्द वेतन वृद्धि की तरह साल में दो बार सेवानिवृति की पालिसी लाने जा रही है 
यानी की जिनका रीटायरमेंट अक्टूबर से मार्च के बीच मे पड़ेगा
उनको 31 दिसम्बर को ओर इसी तरह अप्रैल से सितम्बर वालो को 30 जून को सेवानिवृत किया जाएगा।
अब NPS कर्मचारी को सेवा निवृति पर जो पैसा मिलेगा वो उस दिन के शेयर मार्केट के हिसाब से कैलकुलेट कर दिया जाएगा।
अब आप सोचो कि साल में दो दिन शेयर मार्केट को गिराना सरकार के लिए छोटी सी बात है।
कोई अचम्भा नही की पूरी नौकरी में जितने की हमारी कटौती होगी,
सेवानिवृति पर उससे भी कम पैसा मिले तो।
सरकार द्वारा मिलाया जा रहा पैसा और ब्याज तो दूर की बात है।
अगर ऐसा हुआ तो 
अब आप
29,40,000 (स्वयं की कटौती)को 60% ओर 30% के हिसाब से कैलकुलेट करो।
➯ NPS યોજનામાં કર્મચારીના અવસાનમાં મળતા લાભની વિગત Click here
➯ વ્યારા તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર (ઉ.વ.-31) જેઓ વર્ષ-2011 થી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

મળેલ વિગતે તેવો તા.10-02-2021 ના રોજ સવારે શાળાએ જવા માટે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે દોડી આવેલ લકઝરી બસે ભરતભાઇને અડફેટે લેતા તેમનું દુખદ અવસાન થયેલ હતું.

તેઓ વર્ષ-2016 માં ફૂલ પગારમાં સમાવેશ થતાં તેમણે NPS યોજના માં સમાવેશ કરવામાં આવેલ હતો. તેઓના NPS ખાતામાં હાલ અંદાજે રૂ. 300,000/- જેવી રકમ જમા છે.

NPS યોજનામાં કર્મચારીના અવસાનમાં મળતા લાભની વિગત નીચે મુજબ છે.

1=વાસદરને ખાતામાં જમા રકમના 20% રકમ મળે છે. એટલે રૂ. 60,000/-  જેટલી રકમ ભરતભાઈના પરિવારને મળશે.

2= ખાતામાં જમા રકમના 80% રકમની એન્યુટી મળે છે. એટલે રૂ.2,40,000/- ની રકમ પર અંદાજે રૂ. 1000 થી રૂ. 1300 સુધીનું વ્યાજ મળશે.

3=વારસદારના પરિવારને અન્ય કોઈ પણ નાણાકીય લાભ મળશે નહી.

➯ NPS અંતર્ગત ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને ભારત સરકારના Department of pension and pensioners welfare ના તા.05/05/2009  ના Office Memorandum no. 38/41/06/P&PW(A)  મુજબ અવસાન ના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત રાજય સરકારના નવી વર્ધીત પેન્શન યોજનામાં સમાવેશ થતાં કર્મચારીનાઅવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવે તો સ્વ. ભરતભાઇ ના પરિવારને નીચે મુજબ લાભ મળવા પાત્ર છે.

1= સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર નો છેલ્લો બેઝિક પગાર રૂ.28700 હતો જેની તેમના પગારના 50% રકમ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર છે. વધુમાં જે તે સમયનો મોંઘવારી દર મળવા પાત્ર છે. સ્વ. ભરતભાઇ ના પરિવારને હાલના 17% DA મુજબ દર માસે રૂ. 16790/- રૂ. મળી શકે.

2= સમયાંતરે વધતાં મોંઘવારી દરનો લાભ મળવા પાત્ર થાય છે.
સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર બે બાળકોના પિતા તેમજ 6 બહેનોના એકના એક લાડવાયા ભાઈ હતા. તેમના દુખદ અવસાનથી તેમના પરિવાર પર આફત આવે પડી છે.

➯ NPS યોજના અંતર્ગત તેમના પરિવારને માત્ર રૂ. 1000 થી 1300 સુધીની જ રકમ મળવા પાત્ર થાય છે. જો ગુજરાત સરકારા દ્વારા જો અવસાનાના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે તો સ્વ. ભરતભાઇ ના પરિવારને દર માસે રૂ. 16790/- પેન્શન મળવા પાત્ર થાય છે.

➯ આમ ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને તા.05/05/2009  થી કર્મચારીના અવસાન ના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે છે . તેમ છતાં ગુજરાત રાજય સરકારા દ્વારા હજી સુધી કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવતું નથી.

➯ મારી ગુજરાત રાજયના તમામ કર્મચારીને નમ્ર વિનંતી છે કે આપ સૌ સાથે મળેને જેમ ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને કુટુંબ પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત રાજય સરકારના નવી વર્ધીત પેન્શન યોજનામાં સમાવેશ થતાં કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવે તેવી રજૂઆત કરવા નમ્ર વિનંતી. 
➯ CPF એકાઉન્ટ માં ઓનલાઇન સુધારો કેવી રીતે કરશો Click Here
➯ CPF એકાઉન્ટ માં ઓનલાઇન સુધારો કેવી રીતે કરશો.
➯ સી.પી.એફ-એન.પી.એસ થી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો :
૧.NPS સ્ટેટમેન્ટ મળે છે તેમાં અમુક માસની કપાત બતાવતી નથી તો શું કારણ હોઇ શકે?
(ર) પ્રાણ કાર્ડમાં ભૂલ છે તો સુધારો કઇ રીતે કરી શકાય?
(૩) વધુ ટેક્ષ બેનીફીટ માટે tier-II માં રોકાણ કરી શકાય?
(૪) મોબાઇલ નંબર અને મેઇલ આઇડી નુ શું મહત્વ છે?
(પ) નોમીનેશન ડીટેઇલ્સ નથી આપી તો શું કરવું?
(૬) GPF માં લોન મળે છે તો CPF માં મળી શકે?
(૭) અમુક રકમ જરુરીયાત સમયે ઉપાડી શકાય?
(૮) રીટાયરમેન્ટ બાદ કેટલું પેન્શન મળશે? 
(૯) અગાઉની બાકીની રકમ ભરવી હોય તો શું કરવું? 
(૧૦) પુરા પગારમાં આવ્યા હોય સીપીએફ નંબર મેળવવા શું કરવુ? 
➯ More...

  This section is working mode 
  


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___