main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, May 27, 2019

સરકારી યોજનાઓ

સરકાર દ્વારા શિક્ષણને લગતી તેમજ અન્ય આરોગ્ય કે બીજી કોઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓની માહિતી અહીં મુકવામાં આવશે આપને કોઇ પણ માહિતીની જરૂર હોય તો અમારા આ બ્લોગની મુલાકાત લેતા રહેશો .....
ક્રમ  વિવિધ સરકારી  યોજનાઓને લગતી માહિતી મુલાકાત
1 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રોડ અકસ્માત યોજના
2 આયુષ્યમાન ભારત યોજના અને તેના લાભો.
3 અનાથ બાળકો માટેની પાલક માતા - પિતા યોજના
4  દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના અને માહિતી - આઈ .ઈ .ડી વિભાગ ગુજરાત સરકાર
5 બજેટ 2019 - 20 ના મહત્વના અંશો
6 ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના - 2020 ખેડૂતો – પશુપાલકો સરકારી  લોન જાણો સમગ્ર યોજના
7
8
9
10

ક્રમ વિવિધ સરકારી યોજનાઓની માહિતીડાઉનલોડ 
1સરકારની શિક્ષણ, આરોગ્ય ,સામાજિક સુરક્ષા ,રોજગારી અને ખેતીવાડી વિશે ની જાહેર યોજનાઓ ની માહિતી પુસ્તિકા
2સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકા પીડીએફ સ્વરૂપે
3બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓની પીડીએફ ફાઈલ માહિતી પુસ્તિકા  (યોજનાનું નામ,અમલીકરણ વિભાગ, કેટલી અને કોને સહાય મળે, જરૃરી પુરાવા )
4પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગોલ્ડન કાર્ડ બનાવવા માટેની સમજ આપતી pdf file
5માં અમૃતમ યોજના વિશેની વધુ માહિતી Pdf સ્વરૂપે  મેળવવા માટે
6ખેતીવાડી ની કુલ 60 સરકારી યોજનાઓ વિશે માહિતી અને તેના ફાયદા.કઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?,ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડશે? 
7આયુષ્યમાન ભારત યોજના અને તેના લાભો.
8
9
10
11
12
13
14
15

 ખેતીવાડી ની કુલ 60 સરકારી યોજનાઓ વિશે માહિતી અને તેના ફાયદા.

કઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?
ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડશે? PDF File

⇨ Apply  Website : https://ikhedut.gujarat.gov.in

ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ 
આપ તા. 29/04/2019 થી તા. 31/05/2019 સુધી  અરજી કરી શકશો.
ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો.
જેમાં મુખ્યત્વે.
ટ્રેક્ટર.                      પાવરટીલર.
પાવર થ્રેશર (હલર)   રોટાવેટર.
કલ્ટીવેટર (દાંતી).      વાવણીયો.
રાંપ.               
એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)
પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન).
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC).
ખુલ્લી પાઇપ લાઇન.
દવા છાંટવાનો પંપ.         તાડપત્રી.
હેન્ડ ટુલ કીટ.                  ચાફ કટર.
વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા
8/
7-12
આધારકાર્ડ
રેશનકાર્ડ
મોબાઈલ નંબર 
બેંક પાસબુકની ઝેરોક્ષ
અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ  ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા
1. પ્રિંટ પર મોબાઈલ નંબર લખી, સ્કેન કરી આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી દેવી.
2. આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે.

અરજી સાથે જોડવાના કાગળ.
અરજીની પ્રીંટ.
આધારકાર્ડની ઝેરોક્ષ.
મોબાઈલ નંબર.
બેંક પાસબુક ની ઝેરોક્ષ.

8/અ.
  જમીન કે જામીન આપ્યા વગર માત્ર 3 ડોક્યુમેન્ટના આધારે ખેતી માટે મેળવો 3 લાખની લોન- વાંચો પ્રોસેસ

  કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે, કિસાન ક્રેડીટ કાર્ડ (KCC- Kisan Credit Card) માટે હવે વધુ ડોક્યુમેન્ટ ની આવશ્યકતા નથી. ખેડૂતો હવે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ ના આધારે જ કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) કઢાવી શકશે. આ માટે ત્રણ ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ જે વ્યક્તિ લોન લે રહ્યું છે તે ખેડૂત છે કે નહીં તેની ખરાઇ કરવા માટેનું પ્રમાણપત્ર. આ માટે બેન્ક ખેડૂતના ખેતરના કાગળો જોઈને તેની નકલો લઈને પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ બીજુ ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો રહેશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ખેડૂત સ્થાનિક રહેવાસી જ છે અને ત્રીજુ ડોક્યુમેન્ટ ખેડૂતો નું સોગંદનામું જેથી સાબિત થઈ શકે કે ખેડૂત ને પાછલી કોઈ લોન બાકી નથી.

    આ રાજ્ય સરકારો અને બેંકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ પંચાયતો ના સહયોગથી ગામડાંઓમાં દરેક જગ્યાએ કેમ્પ લગાવીને કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) બનાવશે. મોદી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ(KCC- Kisan Credit Card) અને માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી રાખ્યું પરંતુ ખેતી સાથે સંલગ્ન પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આ કાર્ડ આપવામાં આવી રહ્યું છે . આ બંને ઉદ્યોગ ખેતી સાથે જોડાયેલા હોવાથી તેમાં સરકાર લોન આપી રહી છે સરકાર દ્વારા વધુમાં હો તો બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે ખેતી માટે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે.

    જો તમારી પાસે ખેતી કરવા માટે જમીન છે તો તમે તમારી જમીન ને ગીરવે રાખ્યા વગર લોન લઇ શકો છો. જેની સીમા એક લાખ રૂપિયા સુધીની છે. એક લાખ રૂપિયાથી વધુના લોન પર તમારે જમીન ગીરવે રાખવાની સાથે સાથે જામીન આપનાર પણ જોઈશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આરબીઆઇએ વગર ગેરંટીની લોન આપવા માટે ની સીમા 1.5 લાખ રૂપિયા કરી દીધી છે, પરંતુ બેંક હજી સુધી આ પ્રમાણે કરી નથી રહી. પરંતુ ટૂંક જ સમયમાં આ સીમા વધવાની નોટિફિકેશન જાહેરાત થઈ શકે છે


  અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.


  website :- https://khedut.club/
 પ્રધાન મંત્રી પાક વીમા યોજના
૧) સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો.
૨) અરજીની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે.
   અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી.
   બ) ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી.
   ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી
૩) અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે
૪) અરજદારે ભાગ ૧,, અને ૩ ની વિગતો ભરવાની રહેશે.
૫) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે..
૬) બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.

પ્રધાન મંત્રી પાક વીમા યોજનાનુ અરજી ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ :
https://ikhedut.gujarat.gov.in/NAIS/NAIS_RegistrationForm.aspx


   વ્હાલી દિકરી યોજનાનો ઓફિશિયલ પરિપત્ર અને ફોર્મ જાહેર
દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો
દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો
દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.
કયા ફોર્મ ભરીને આપવુ ?
કોને લાભ મળશે ?
કયા ડોક્યુમેન્ટ જોડવાના છે ?
વ્હાલી દિકરી યોજનાના નિયમોનો વિગતવાર પરિપત્ર અને ફોર્મ 




Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___