main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, May 27, 2019

દિવ્યાંગ બાળકો માટે

આઈ . .ડી વિભાગ ગુજરાત સરકાર
પ્રસ્તાવના :
વ્યક્તિની સ્વતંત્રતા અને સ્વાયત્તનો આદર, ભેદભાવ રહિત વર્તન,સમાન તક, સમાજમાં સંપૂર્ણ અસરકારક સહભાગિતા સમાવેશ, માનવીય ભિન્નતા,માનવતાના ભાગ તરીકે દિવ્યાંગ વ્યક્તિઓની વીક્ષમતાનો આદર કરવો અને સ્વીકાર કરવો ,મિત્રભાવ રાખો  સ્ત્રીઅને પુરુષ વચ્ચે સમાનતા, આ શકતા બાળકોની પ્રગતિ માટે પગલા ભરવા, સંયુક્ત રાષ્ટ્ર વડે વર્ષ 1981 ને વિશ્વ વિકલાંગ દિવસ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ જેને લીધે આવા દિવ્યાંગ બાળકોની નવી ઓળખ ઉભી કરવા ટેકો મળ્યો .

વિકલાંગ ધારો ૧૯૯૫ ના સ્થાને સંસ્થાને સંયુક્ત રાષ્ટ્રની વિભાવનાઓને આથી ભારત સરકારે વર્ષ 2007થી બહાલી આપી શરૂઆત કરી,અને દિવ્યાંગોના હિતમાં પ્રવતમાન કાયદાના સ્થાને કાનૂની પરિવર્તન કરી નવો વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો દેશભરમાં નિષ્ણાંતો અને વિવિધ સમિતિના રિપોર્ટને આધારે 28 ડિસેમ્બર 2016 મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીની સહી સાથે અશક્ત વ્યક્તિનો અધિકાર અધિનિયમ 2016 પ્રસ્થાપિત થયો  અને તેને અમલમાં મૂકવામાં આવ્યો .

જેમાં ૨૧ પ્રકારની વિકલાંગતા સ્વીકારવામાં આવી છે આ અધિનિયમમાં 17 પ્રકરણ અને કુલ ૧૦૨  કલમ અને એની પેટા કલમ આવરી લેવામાં આવી છે .
અશક્ત અધિકાર અધિનિયમ 2016 મુજબ વિકલાંગતાની ઓળખ માટેની માહિતી :
ક્રમ  દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના અને માહિતી ડાઉનલોડ 
1 વિકલાંગતાને લગતા પ્રકારો માટે ppt ફાઈલ ડાઉનલોડ કરવા માટે
2 અશક્ત અધિકાર અધિનિયમ 2016 મુજબ વિકલાંગતાની ઓળખ માટેની 21 પ્રકારના લક્ષણોની માહિતી
3
4
5
6

શાળા કક્ષાએ અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ઓળખ કરવા નીચેના લક્ષણોને આધારે ઓળખ કરી શકો જેથી દિવ્યાંગ બાળકોને પોતાને મળતા લાભ મળી શકે અને આપણને આંગળી ચિન્ધ્યાનું પુણ્ય મળે





ક્લસ્ટર મુજબ આઈ .ઈ.ડી  સ્ટાફની માહિતી ફક્ત તળાજા તાલુકા  પૂરતી



Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___