
➮ અહીં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ, મેરેજ સર્ટિફિકેટ સંલગ્ન માહિતી , ઉપયોગી વેબસાઇટ ,ફોર્મ માટેના જરૂરી ડોક્યુમેન્ટની માહિતી મુકવામાં આવશે.
Marriage Certificate Document List
જો આપના લગ્ન નગરપાલિકામાં થયા હશે તો આપ આ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશો. જો ગ્રામ્યકક્ષાએ લગ્ન થયાં હશે તો આપણી જાન જે ગામ ગઈ હશે તે ગામની પંચાયત કચેરીમાંથી લગ્ન નોંધણી રજિસ્ટ્રાર પાસેથી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકાશે. જો આપના લગ્નને એક વર્ષ કરતાં વધારે સમય ગાળો થયો હશે તો આપણે પતિ-પત્ની અંગેનું સોગંદનામું કરવું પડશે જેની વિગતો અહીં આપેલ છે.મેરેજ સર્ટી માટે ઉપયોગી તમામ ડોક્યુમેન્ટની બે - બે પ્રમાણિત નકલ એટલે કે ટૂં કોપી કરાવવી જરૂરી છે.મેરેજ સર્ટી ને લગતી વધારે માહિતી માટે જે તે ગામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો.
More Detail Contact this Number 9723072493
મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ નો ભરેલો નમુનો જોવા માટે
This Document Password is - 123
જો આપના લગ્નને એક વર્ષ કરતા વધારે સમય ગાળો થયો છે તો આપણે મેરેજ સર્ટી કઢાવવા માટે પતિ-પત્નીનું સંયુક્ત સોગંદનામું કરાવવું જરૂરી છે જે સોગંદનામુ 50 ના સ્ટેમ્પ પર થશે જેની માહિતી નીચે મુજબ છે.
એફિડેવીટ નમુનો પીડીએફ ફાઈલ સ્વરૂપે
This Document Password is - 123

જો આપના લગ્ન નગરપાલિકામાં થયા હશે તો આપ આ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશો.
Online Marriage Certificate Apply Web site Click Here
Online Marriage Certificate Apply Web site Click Here
શિક્ષક/વિદ્યાર્થી દૈનિક હાજરી

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન
