main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, August 2, 2020

Magic GK Tricks

" Magic General Knowledge Tricks "


(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :
હા સામે માવા ખાશે
હા : હાથમતી
સા : સાબરમતી
 મે : મેશ્વો
મા : માજુમ
વા : વાત્રક
ખા : ખારી
શે : શેઢી

(૦૨) ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ : 
રાજુભા અમે જાસુ ગાંવ
રા : રાજકોટ
જુ : જૂનાગઢ
ભા : ભાવનગર
અમે : અમદાવાદ
જા : જામનગર
સુ : સુરત
ગાં : ગાંધીનગર
વ : વડોદરા

(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: ગોગાના કસમ
ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ 
ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ
ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ
ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક
સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત
મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા

(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : 
કોહરા સાલામ
કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱ ૧૦/-
હ : હમ્પી નું સ્મારક ૱ ૫૦/-
રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱ ૧૦૦/-
સા : સાંચી નો સ્તૂપ ૱ ૨૦૦/-
લા : લાલ કિલ્લો ૱  ૫૦૦/-
મ : મંગળયાન ૱ ૨૦૦૦/-

(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : 
તારા કાન કોક કાપે
તા : તારાપુર (મહારાષ્ટ્ર)
રા : રાવતભાટા (રાજસ્થાન)
કા : કાકરાપાર (ગુજરાત)
ન : નરોરા (ઉત્તરપ્રદેશ)
કો : કોટા (રાજસ્થાન)
ક : કલ્પકમ (તમિલનાડુ)

(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો : 
બચપન માં MBA કર્યું
બ : બાંગ્લાદેશ
ચ : ચીન
પ : પાકિસ્તાન
ન : નેપાળ

M : મ્યાનમાર
B : ભૂટાન
A : અફઘાનિસ્તાન

(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :
મમ્મી પણ ગુજરાતી છે
મ : મધ્યપ્રદેશ
મી : મિઝોરમ
પણ : પશ્ચિમ બંગાળ
ગુ : ગુજરાત
જ : ઝારખંડ
રા : રાજસ્થાન
તી : ત્રિપુરા
છે : છત્તીસગઢ

(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ : 
કપાસ મેં આગ
ક : કચ્છ
પા : પાટણ
સ : સાબરકાંઠા
મેં : મહેસાણા
આ : અરવલ્લી
ગ : ગાંધીનગર

(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો : 
ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી
ભારત 
સે : સેસેલ્સ
મા : માલદીવ
મા : મોરીશસ
શ્રી : શ્રીલંકા
ને : નેપાળ
પા : પાકિસ્તાન
ઇ : ઇન્ડોનેશિયા

(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક : 
નમક
ન : નાળિયેર 
મ : મગફળી
ક : કેળા

(૧૧) ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો :
ચલો દિલ દેદો આપ
ચ : ચંદીગઢ
લો : લક્ષદ્વીપ
દિલ : દિલ્હી
દે : દીવ અને દમણ
દો : દાદરા અને નગર હવેલી
આ : આંદામાન નિકોબાર
પ : પોન્ડેચેરી

(૧૨) બંગાળની ખાડીમાં મળતી નદીઓ : 
બુમ્હા કી ગોદ મે ગંગા
બુમ્હા
કી : કૃષ્ણા / કાવેરી
ગોદ : ગોદાવરી
મે : મહાનદી
ગંગા

(૧૩) રીંછ ના અભયારણ્ય :
બેશીજા DJ
બે : બાલાસિનોર
શી : શીનમહાલ
જા : જાંબુઘોડા
D : ડેડીયાપાડા
J : જેસોર

(૧૪) પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો : 
પંગુરાજ
પં : પંજાબ
ગુ : ગુજરાત
રા : રાજસ્થાન
જ : જમ્મુ કાશ્મીર


આપનો ફોન નંબર આપની ઉંમર દર્શાવે છે,આ સૂત્ર કોને શોધ્યું તે ખબર નથી પરંતુ છે ખુબજ આચ્છર્યકારક અને અવિશ્ર્વસનીય છે. તે સાચું છે કે ખોટું તે આપનો મોબાઈલ નંબર થી ખાતરી કરી જુઓ.

૧) આપના મોબાઈલ નો છેલ્લો અંક
૨)તેને 2 વડે ગુણો
૩)તે સંખ્યા મા 5 ઉમેરો
૪)તે સંખ્યાને 50 વડે ગુણો
૫) તેમાં 1770 ઉમેરો
૬)આ સંખ્યાને તમારી જન્મની સાલ ને બાદ કરો
૭)તમને ત્રણ અંક ની સંખ્યા મળી તેના છેલ્લા 2 અંક તમારી ઉંમર અને પ્રથમ અંક તે તમારા મોબાઈલ નો છલ્લો અંક હશે.

છે ને આશ્ચર્યજનક!!!
એક વખત કરી જુઓ.


    " ડોક્ટર :- શું તકલીફ છે તમને ?
રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘ માં ડર લાગે છે, કે પલંગ નીચે કોઇ સંતાયુ છે...
આ કારણે ઉંઘ નથી આવતી !!
ડોક્ટર :- આ માટે તમારે સતત ૬ મહિના સુધી વિક માં એક દિવસ આવવું પડશે..
રમેશ :- એક વખત ની ફી કેટલી થશે સાહેબ ?
ડોક્ટર :- ત્રણ હજાર !!
૬ મહિના પછી ડોક્ટર, રમેશ ને રસ્તા માં મળી ગયા !!
ડોક્ટર :- કેમ રમેશ, તું ઈલાજ માટે પછી આવ્યો જ નહીં ?
રમેશ :- અરે ડોક્ટર સાહેબ, 
મારે તો લાખો નો ખર્ચ બચી ગયો..
મારા એક મિત્ર એ ફ્રી માં મારો ઈલાજ કરી આપ્યો..
ડોક્ટર :- શું વાત છે, 
મિત્ર એ ફ્રી માં તો શું ઈલાજ કર્યો ?
રમેશ :- કાંઈ નહીં સાહેબ, એણે કહ્યું..
પલંગ વેચી નાખ, ને ગાદલું જમીન પર પાથરી સુવા નું રાખ !!
😜😂😂😜
કહેવાનો મતલબ એ જ છે કે,
ડોક્ટર પાસે જતા પહેલાં મિત્ર સાથે ચર્ચા કરી લ્યો..
કારણ કે,
જ્યાં મિત્ર હોય ત્યાં જરૂર કંઈ ક તો સારો રસ્તો મળી જ જાય છે !!
મિત્રો, સંબંધો નું સન્માન કરતાં શીખો !!"
...................................................................




    " This section is working mode "







    " This section is working mode "



....................................................................


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___